Monday, December 16

કોંગ્રેસ ના ત્રણ યુવા નેતાઓ ઝીરો સાબિત થયા

ગાંધીનગર.
ગુજરાતમાંથી ઉડેલા ત્રણ યુવા નેતાઓ લોકસભા ની ચૂંટણીમાં ઝીરો સાબિત થયા ગુજરાત લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ નો વિધિવત કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો અને સમગ્ર દેશમાં કોંગ્રેસ તરફી જુવાળ ઉભો કરવા રોડ-શો અને જાહેર જનસભાઓ નું આયોજન કરવામાં આવી હોવા છતાં કોંગ્રેસને તેનો પરિણામ ચાખવા  મળ્યું નથી તો બીજી તરફ ઠાકોર સમાજના નેતા તરીકે પોતાની જાતને અંકિત કરતા અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસ સામે બગાવત ના સુર  ઉભા કરીને ઠાકોર સમાજના ઉમેદવારને ચૂંટણીમાં ઊભા રાખ્યા હોવા છતા પણ પોતાના સમાજના જ મત મેળવવામાં અલપેશઠાકોર નિષ્ફળ સાબિત થયા છે બીજીબાજુ દલિત આગેવાન તરીકે પ્રસ્થાપિત થયેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ આ ચૂંટણીમાં કાંઇ ખાસ ઉકાળી શક્યા નથી અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન માંથી ઉભરી આવેલા ટંકારાના ધારાસભ્ય લલિતા કથા અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા તેમજ પાસ કન્વીનર ગીતાબેન પટેલ લોકસભા ચૂંટણી લડ્યા પરંતુ મોદી લહેરમાં તેમનો કાર્બો પરાજય થતા જીતનો સ્વાદ ચાખવા મળ્યો નથી બીજી બાજુ પાટીદાર અનામત આંદોલનના બે નેતા કે જેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં લડ્યા હતા ત્યારબાદ તેઓએ કોંગ્રેસમાં રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં કોણ જોડાવા અને લોકસભાની સાથે યોજાયેલી પેટા ચૂંટણીમાં એમના જ મતક્ષેત્ર માં વિજય થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે તેવા મહિલા ધારાસભ્ય આશાબેન પટેલ નું નામ સામે આવી ગઈ છે આમ એક બાજુ પાસ્તા 3 નેતાઓ ની લોકસભા ચૂંટણીમાં કાર્ડ ની હારે છે જ્યારે પૂર્વ પાસ ના નેતા અને એક સમયના કોંગ્રેસના ધારાસભ્ય ની વિધાનસભા પેટાચૂંટણીમાં જીતની શક્યતાઓ સેવાઈ રહી છે

Leave A Reply