Monday, December 16

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લાલ કૃષ્ણ અડવાણી લીડ તોડી

ગાંધીનગર.
લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત તો થઈ રહી છે ત્યારે ગુજરાત ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ રેકોર્ડ તોડશે કે કેમ ? અને 22મા રાઉન્ડના અંતે આખરે અમિત શાહ તેમના પુરોગામી અડવાણીનો રેકોર્ડ તોડ્યો હતો આજે ગુજરાત ગાંધીનગર બેઠક ઉપર અડવાણીનો રેકોર્ડ અમિત શાહે તોડે છે ગત વર્ષ 2014 ની લોકસભા ચૂંટણીમાં લાલ કૃષ્ણ અડવાણીએ 483121 મતોથી લીડ પ્રાપ્ત કરી હતી પરંતુ અમિત શાહે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 24 માં રાઉન્ડના અંતે 5,10,787 મતોની સરસાઇ મેળવીને દેશમાં સૌથી મોટી સરસાઇ મેળવવાનો સંભવતઃ રેકોર્ડ પણ કરશે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર ગણાતું ગાંધીનગર ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ની બેઠક તરીકેની પ્રતિષ્ઠા પણ ધરાવે છે .ભાજપ્ના ભીષ્મપિતામહ ગણાતા લાલ કૃષ્ણ અડવાણી ગાંધીનગર બેઠક ઉપરથી સતત છ વખત ચૂંટાયા છે.

Leave A Reply