Sunday, January 19

જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

 

 

 

 

 

 

શ્રી ભારતી આશ્રમ ગુરૂકુળ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ભારતીબાપુ વિદ્યાધામ દ્વારા આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી સંસ્થાનાં સંસ્થાપક અને જુના અખાડાનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર સ્વામીશ્રી વિશ્વંભર ભારતીજી મહારાજનાં અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ હતી. ઉપરોકત તસ્વીરમાં યોગ નિદર્શન કરાવતાં પુ.ભારતીબાપુ સાથે પુ.દલતપગીરીબાપુ તથા પુ.મહાદેવગીરીબાપુ, અલ્પેશભાઈ મહેતા, નિકુંજભાઈ રાવલ તેમજ ગુરૂકુળનાં આચાર્ય તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓ
નજરે પડે છે.

Leave A Reply