Tuesday, July 23

જૂનાગઢ મહાનગરપાલિકાની યોજાનારી ચુંટણીમાં કોંગ્રેસે પોતાનાં ઉમેદવારોની યાદી જાહેર કરી

જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી ર૧ જુલાઈ ર૦૧૯નાં રોજ યોજાનારી ચુંટણી માટે કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરી હતી જેમાં ૬ કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા છે જયારે એક કોર્પોરેટરની પત્નીને ટિકીટ ફાળવી છે, જયારે પૂર્વ મેયર લાખાભાઈ પરમાર, ધર્મેશ પરમારનાં પત્ની વગેરે તેમજ વોર્ડ નં.૮નાં કોર્પોેરેટર વિજયભાઈ વોરા, અદ્રેમાનભાઈ પંજા અને સેનીલાબેન અશરફભાઈ થઈમની ટિકીટ પણ કપાણી છે જો કે વોર્ડ નં.૮નાં ત્રણેય કોર્પોરેટરોએ એનસીપીમાંથી ફોર્મ ભર્યાં છે. તેમજ વોર્ડ નં. ૧પમાં લાખાભાઈ પરમારે અપક્ષની પેનલ બનાવીને ઉમેદવારી નોંધાવી છે.

કોંગ્રેસનાં સતાવાર ઉમેદવારો
વોર્ડ નં.૧
ખિચડા નટવરલાલ ભીખાલાલ
મકવાણા સોનલબેન અશોકભાઈ
સાગઠીયા દિપકભાઈ લાલજીભાઈ
આસ્માબાનું જાવીદભાઈ દલ
વોર્ડ નં.૨
કટારા બાબુભાઈ રાણાભાઈ
મજમુદાર નિમીષાબેન સમીરભાઈ
બુખારી સાબેરાબેન રજાકભાઈ
પટોળીયા બાવનજીભાઈ ગોરધનભાઈ
વોર્ડ નં.૩
હસીનાબેન નસીરભાઈ પઠાણ
મંજુબેન ઈકબાલભાઈ બ્લોચ
અસલમભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી
અક્રમભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી
વોર્ડ નં.૪
મંજુલાબેન પરસાણા
મહેતા નયનાબેન રાજેન્દ્રભાઈ
સાવલીયા અશ્વિનકુમાર શાંતિલાલ
દિનેશભાઈ ડાયાભાઈ કેશવાલા
વોર્ડ નં.૫
જયશ્રીબેન પ્રવિણભાઈ જોષી
કુંદનબેન હસમુખ ત્રાંબડીયા
ગૌરવ ધિરજલાલ ભીમાણી
પનારા ચુનીભાઈ ગોપાલભાઈ
વોર્ડ નં.૬
નિરંજનાબેન પાઘડાર
ગઢીયા હંસાબેન સુરેશભાઈ
ભરડા પંકજભાઈ બાબુભાઈ
મનસુખભાઈ કાનજીભાઈ ડોબરીયા
વોર્ડ નં.૭
રિનાબેન પુરોહિત
મનીષાબેન સગર
ચિરાગ ભલાણી
હિંમાશું દોમડીયા
વોર્ડ નં.૮
હુસેન હાલા
દુર્વેશ હાજીસીયા અહેમદ
કશીરી સાબેરાબેન મોહમદ સિદિકી
વેહાવરીયા બિસાકીબેન હાજી સાબીરભાઈ
વોર્ડ નં.૯
કટારા હાજાભાઈ કરશનભાઈ
ડભાઈ હરસુખભાઈ વસ્તાભાઈ
પરમાર મધુબેન પરસોતમભાઈ
અલ્પાબેન મનોજભાઈ ઉનડકટ
વોર્ડ નં.૧૦
મહેતા મિહીરભાઈ વિપુલભાઈ
જોષી શિબીતાબેન આનંદભાઈ
મોદી કૃણાલ કાન્તીલાલ
સોંદરવા કાન્તાબેન કિશનભાઈ
વોર્ડ નં.૧૧
ડિમ્પલબેન દેવાંગભાઈ વ્યાસ
કાંતાબેન દુદકીયા
રામભાઈ કલોલા
આનંદ ભટ્ટ
વોર્ડ નં.૧૨
રસીલાબેન કાનજીભાઈ સોલંકી
નિર્મળાબેન જગદિશભાઈ પરમાર
કિશોરભાઈ હદવાણી
વિનોદભાઈ મહેતા
વોર્ડ નં.૧૩
ભાવનાબેન પ્રદિપભાઈ ટાંક
શિલ્પાબેન દવે
લક્ષ્મણભાઈ રાવલીયા
સવજીભાઈ સોલંકી
વોર્ડ નં.૧૪
દવે ગીતાબેન નવનીતભાઈ
પાણખાણીયા પ્રવીણાબેન
જેઠવાણી ગિરીશભાઈ
ભારાઈ વેલાભાઈ
વોર્ડ નં.૧૫
સતીષચંદ્ર વિરડા (કેપ્ટન)
રાણવા કાળાભાઈ સાજણભાઈ
કારાવદરા મણીબેન અરજણભાઈ
સોલંકી ગીતાબેન રાજેશભાઈ

Leave A Reply