જૂનાગઢ : શ્રી સિધ્ધેશ્વર ગરબી મંડળ દ્વારા નવરાત્રીની પરંપરાગત ઉજવણી

જૂનાગઢમાં જવાહર રોડ સ્થિત સ્વામી મંદિર નજીક શ્રી સિધ્ધેશ્વર ગૃપ માતૃરક્ષા ગરબી મંડળ દ્વારા યોજાતી ગરબીમાં નાની બાળાઓ દ્વારા માતાજીના ગરબા લેવાય છે જેને જૂનાગઢના શહેરીજનો માણી રહેલ છે. આ ગરબીના આયોજક રમેશભાઈ કરગઠીયા, જયેશભાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

Leave A Reply