Tuesday, January 28

મહાલક્ષ્મી માતાજીનાં મંદિરે હવનાષ્ટમીનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ શહેરની મધ્યમાં દાણાપીઠમાં આવેલા મહાલક્ષ્મી માતાજીનાં મંદિરે ગઈકાલે હવનાષ્ટમીનાં દિવસે શાસ્ત્રોકત વિધિ સાથે હવનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. મંદિરનાં ટ્રસ્ટ ભુપેન્દ્રભાઈ વ્યાસે દિપોત્સવી તહેવાર સબબ લક્ષ્મી માતાજીનાં દર્શન લોકો કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

Leave A Reply