પુરાણ પ્રસિધ્ધ ગોદડ અખાડા ખાતે હવન અષ્ટમીનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢના કાળવા ચોક ખાતે આવેલા પુરાણ પ્રસિધ્ધ ગોદડ અખાડા ખાતે હવન અષ્ટમીનો કાર્યક્રમ ભાવભેર યોજવામાં આવ્યો હતો અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

Leave A Reply