ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ જાણો

ગઢ ગરવા ગિરનારની ફરતે પ્રદક્ષિણા કરવા યાત્રાળુઓ તૈયાર છે ત્યારે આ વર્ષ તા.૮મી નવેમ્બરથી લઈને તા.૧૨ નવેમ્બર સુધી લાખો ભાવિક, ભક્તો ગિરનારની ફરતે પ્રદક્ષિણા કરશે. આ પરિક્રમા કારતક સુદ અગિયારસના દિવસે ભવનાથ પ્રવેશદ્વારથી શરૂ થશે. ભવનાથ દ્વારેથી લઇને ચોથા પડાવ સુધી યાત્રાળુઓ ગિરનારની પ્રદક્ષિણા કરે છે જેના રસ્તા અંગેનો ચાર્ટ આ સાથે પ્રવાસી માટે રજુ કર્યો છે.

Leave A Reply