લાડી લોહાણા સિંધી પંચાયતનું સ્નેહમિલન યોજાયું

લાડી લોહાણા સિંધી પંચાયત, જૂનાગઢ દ્વારા તા.ર૮-૧૦-ર૦૧૯ના રોજ ગુજરાતી નવા વર્ષનાં અવસર ઉપર લાડી સમાજ જૂનાગઢનાં સદસ્યો માટે સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢનાં જાણીતા મ્યુઝીકલ ગૃપ હારમની ગૃપે નવા-જુના હિન્દી ગીતો રજુ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રોગ્રામના ચેરમેન તરીકે તુલશીભાઈ ઓતવાણીએ સેવા આપી હતી.

Leave A Reply