જૂનાગઢના નવનિયુક્ત ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવારનું ગાર્ડ ઓફ ઓર્નર સાથે સ્વાગત

જૂનાગઢ રેન્જના ડીઆઈજી તરીકે ગઈકાલે મનિન્દર પ્રતાપસિંહ પવારે ચાર્જ સંભાળ્યો હતો તે પૂર્વે ડીઆઈજી કચેરી ખાતે તેઓનું આગમન થતાં જૂનાગઢના એસપી સૌરભસિંઘ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ગાર્ડ ઓફ ઓર્નર આપી સ્વાગત કરી આવકાર્યા હતા.

Leave A Reply