ભવનાથ ક્ષેત્રમાં પરિક્રમાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

જૂનાગઢ રેન્જનાં સ્પે.આઈજીપી મનીંદરસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘની સુચના અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની સીધી દોરવણી હેઠળ પરિક્રમાને લઈને ભવનાથ વિસ્તારમાં ચાંપતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઠેર-ઠેર સલામતીનાં પગલાં સાથે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Leave A Reply