જૂનાગઢમાં એસપી કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ


જૂનાગઢ જીલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં આજે જૂનાગઢ ખાતે શાંતિ સમિતિની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી. સમગ્ર દેશની મીટ મંડાયેલી છે તેવા અયોધ્યા કેસનો ચુકાદો આવ્યો છે ત્યારે તકેદારીનાં ભાગરૂપે આજે જૂનાગઢ શહેરમાં જીલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની તાત્કાલિક ધોરણે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજનાં વરિષ્ઠ આગેવાનોએ ઉપÂસ્થત રહયમા હતાં. અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી.

Leave A Reply