Friday, December 6

પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ લંડનની મુલાકાત લીધી

ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ લંડનમાં હાજરી આપી, વિશ્વ પર્યટનના મેળા સમાન આ પ્રદર્શનમાં વિશ્વનાં જુદા જુદા ટુર ઓપરેટરને મળ્યા હતાં. ગુજરાતમાં વધુમાં વધુ પ્રવાસીઓ આવે તેમજ ગુજરાતના પ્રવાસન સ્થળો વિષે વધુ લોકો જાણે તે માટે નો સુખદ પ્રયાસ રહ્યો હતો.

Leave A Reply