Friday, December 6

સાળંગપુરમાં આજે પૂનમ નિમિત્તે મંગળા-શણગાર આરતી કરાશે

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરમાં તા. ૧ર-૧૧-૧૯ને મંગળવારનાં પૂનમ નિમિત્તે મંદિરનાં વહીવટકર્તા કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી દ્વારા મુળ અ.મૂર્તિ સદગુરૂ ગોપાળનંદ સ્વામી તથા હનુમાનજી દાદાને ફુલોનો વિશેષ શણગાર કરી પ.૩૦ કલાકે મંગળા આરતી તથા સવારે ૭ કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. દર્શનનો લાભ અનેક હરિભકતોએ લઈ ધન્યતા અનુભવી હતી.

Leave A Reply