Friday, December 13

જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય બાળદિન નિમિત્તે રેલી યોજાઈ

આંતર રાષ્ટ્રીય બાળદિનની ઉજવણી બાળ અધિકાર સંરક્ષણ અમલીકરણના ક્ષેત્રે ગર્વનિષ્ઠ વાતાવરણ ઉભુ કરવા તેમજ બાળકોને આ અંગે જાગૃત અને માહિતગાર કરવા આજ તા. ૨૦મી નવેમ્બરે સવારે ૮-૦૦ કલાકે ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કુલ ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રેલીને મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Leave A Reply