જૂનાગઢ ડેપો ખાતે દતોપંતજી ઠેંગડેજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી કરાઈ

જૂનાગઢ ડેપો ખાતે ગુજરાત એસટી મજદૂર મહાસંઘ દ્વારા  દતોપંતજી ઠેંગડેજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં  આવી હતી. જેમાં ગુજરાત એસટી મજદૂર સંઘ જૂનાગઢ વિભાગના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, દેવાયત બાબરીયા, સુભાષભાઈ મહેતા, દિપકભાઈ મકવાણા, મનીષભાઈ ટાંક, કેતનભાઈ રાવલ, શૈલેન્દ્રસિંહ સરવૈયા, મિલન ધુળેશીયા, દિગપાલસિંહ જાડેજા તથા ભારતીય મજદૂર સંઘના કાર્યકરો જોડાયા હતા.  આ તકે વિભાગીય નિયામક જી.ઓ. શાહ તથા ડીએમઈ કુલદીપસિંહ જાડેજા, ડેપો મેનેજર  ચૌધરી પણ ઉપસ્થિત રહેલ હતા.

Leave A Reply