જૂનાગઢના મહાલક્ષ્મી માતાજીના મંદિરે ગુરૂવારે નવચંડી પાઠનું આયોજન

જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ મહાલક્ષ્મી માતાજીના મંદિરે માતાજીના પાટોત્સવ નિમિત્તે તા.પ-૧ર-૧૯ને ગુરૂવારે નવચંડી પાઠનું સવારે ૧૦ થી ૧ર સુધી આયોજન કરાયું છે તેમજ રાત્રીનાં ૧૦ થી ૧ર કલાક દરમ્યાન સ્વ.પથુભાઈ વૈદ્યનાં આરાસુરી મંડળનાં ગરબા તથા માતાજીની સ્તુતિઓ ગાવાનો કાર્યક્રમ રાખેલ છે તો ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોએ લાભ લેવા મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી ભુપેન્દ્ર સી. વ્યાસની યાદીમાં જણાવાયું છે.

Leave A Reply