એસટી આહીર સંગઠન દ્વારા ભગાભાઈ બારડનું સન્માન કરાયું

જૂનાગઢમાં ગઈકાલે સોરઠીયા આહીર જ્ઞાતિનાં ઉતારા ભવન બિલ્ડીંગનાં ખાતમુહૂર્તનાં પ્રસંગે આહીર સમાજનાં અગ્રણી અને તાલાળાનાં ધારાસભ્ય અને ભગીરથ કાર્યનાં દ્વારકાથી ભાલકા તીર્થ રથયાત્રાનાં લીડર અને સર્વે સમાજમાં ઉજળું નામ ધરાવનારા ભગાભાઈ બારડનું એસટી આહીર સંગઠન જૂનાગઢ અને ગાંધી ચોક રથયાત્રા સન્માન કમિટી જૂનાગઢ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ વી.કે. ભાદરકા અને વજુભાઈ ચાવડા સહીતનાં આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.

Leave A Reply