લ્યુકેમિયા બ્લડ કેન્સર મટી શકે છે : જૂનાગઢનાં તબીબ અક્ષય સેવકને મહત્વની સફળતા

ગુજરાત યુનિવર્સિટીનાં માનદ ફેકલ્ટી ડો. અક્ષય સેવકે આયુર્વેદની મદદથી બ્લડ કેન્સરમાં જીવન બક્ષનાર બહુ સારા પરિણામ મેળવ્યાં છે. હાલ કેન્સરની મુખ્ય સારવાર કેમોથેરાપીથી અપાય છે. ભારતમાં ૧૦ લાખ જેટલા આ પ્રકારના કેન્સરના દર્દીઓ છે. આવા એક દર્દીને કોઈપણ દવા વગર ડો. અક્ષય સેવકની દવા આપી અલગ અલગ સમયે મેડીકલ ચેકઅપ કરાતા પરિણામ ચોંકાવનારૂં મળ્યું હતું. દવા પછી તેની શારીરિક તકલીફ ઓછી થઈ ગઈ અને શ્વેતકણ પણ ર૬૦૦૦ને બદલે ઘટવા લાગ્યા. ડો. અક્ષય સેવક જૂનાગઢમાં વર્ષોથી પ્રેકટીસ કરે છે અને માણસના ડીએનએ ઉપર ઘણું સંશોધન કરેલ છે. આ સફળતાનાં કારણે આગામી સમયમાં લીવર કેન્સરના દર્દીઓને પણ ખુબ સારા પરિણામ જોવા મળશે. દર મહિનાના બીજા શનિવારે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે ડો. અક્ષય સેવક મળી શકે છે. તેમણે પ્રયોગ કરેલ દર્દી ચાર વર્ષથી શાંતિપૂર્વક જીવે છે અને કેમોથેરાપી કે કોઈપણ ટ્રીટમેન્ટ લીધી નથી. ડો. અક્ષય સેવકનો સંપર્ક કરવો હોય તો દ્વારકાધીશ માર્કેટ, બી-વીંગ, ઝાંસીના પૂતળા પાસે, જૂનાગઢ (મો. ૯૪ર૮૪ ૩૮૪૮૪) ઉપર સંપર્ક સાધી શકાય છે.

Leave A Reply