રાત્રીના ઠંડીનું જોર રહે છે

તાપમાનનો પારો ઉંચકાવાને પગલે જૂનાગઢમાં ઠંડીનું પ્રમાણ ઘટેલ છે. જો કે, રાત્રીના અરસામાં ટાઢોડું છવાઈ જાય છે અને લોકો પંખાનો ઉપયોગ ઓછો કરે છે. જૂનાગઢમાં શિયાળાની ઋતુએ હજુ જોઈએ તેવી જમાવટ કરી નથી. લધુતમ તાપમાનમાં થઈ રહેલા વધારા-ઘટાડાને પગલે શિયાળાની તિવ્ર ઠંડીનો હજુ અનુભવ થયેલ નથી. સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેતું હોય છે. ચાલુ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીની શરૂઆત મોડી થઈ છે.

Leave A Reply