જૂનાગઢ : કડીયાવાડની શાકમાર્કેટ દાતાર રોડ ઉપર શિફ્‌ટ કરાઈ

0

ગઈકાલે રવિવારથી જૂનાગઢ શહેરમાં કડીયાવાડ વિસ્તારમાં આવેલી શાકમાર્કેટ દાતાર રોડ ઉપર શિફ્‌ટ કરવામાં આવી હતી. જેથી તમામ લોકો ગઈકાલે સવારથી જ દાતાર રોડ ઉપરની શાકમાર્કેટ ઉપર ખરીદી કરતાં જોવા મળ્યા હતાં. આ તકે પોલીસનાં જવાનો પણ કોઈપણ જાતની ગેરવ્યવસ્થા તેમજ ભીડભાડ એકઠી ન થાય તે માટે સતત ફરજ બજાવી રહ્યાં હતાં.

error: Content is protected !!