સોમનાથ સાંનિધ્યે શનિ મંદિરે શનિ જયંતિની સાદાઈથી ઉજવણી

સોમનાથ-પ્રભાસ પાટણના કોડીનાર હાઈવે ઉપર શનિદેવનું મંદિર આવેલ હોય અને અહીંયા કોરોના અને લોકડાઉનને લઈ શનિ જયંતિની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. પૂજારી દ્વારા પૂજા, નુતન ધ્વજા રોહણ, ભગવાનને થાળ, આરતિ, દિપ માળા સહીતના કાર્યક્રમો યોજાયા હતા અને જાહેર કાર્યક્રમો સદંતર બંધ રખાયા હતા.

Leave A Reply