દ્વારકામાં બીડી-તમાકુના કાળા બજારી કરતા વેપારીનો વીડિયો થયો વાયરલ

0

દ્વારકામાં એક જાગૃત ગ્રાહકે બીડી-તમાકુનાં કાળા બજારી કરતા એક વેપારીનો વિડીયો વાયરલ કર્યો છે. માલ લેવા માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે અને લોકડાઉનનાં નીયમોની ઐસી કી તૈસી થઈ રહી છે. સોશ્યલ ડિસ્ટન્સનાં પણ ધજીયા ઉડયા છે. આ વેપારીની કાળી કરતુતથી વેપારી જગતમાં સોંપો પડી ગયો છે. છુટછાટનાં નિયમોનો લાભ લઈ આ વેપારી બંધાણીઓને લુંટી રહ્યા છે.

error: Content is protected !!