Author Admin

Breaking News
0

જૂનાગઢમાં આવતીકાલે ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

જૂનાગઢ તા. રપ જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં ૭૧ માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી ઉજવણી માટેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે અને ઠેર-ઠેર ધ્વજવંદન સહીતના કાર્યંક્રમો આવતીકાલે યોજવામાં…

Breaking News
0

કેશોદના ડેરવાણ ગામે શહિદ જવાનને શ્રધ્ધાંજલિ અપાઈ

કેશોદનાં ડેરવાણ ગામે સીઆરપીએફના શહિદ જવાનને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના ડેરવાણ ગામના દેવદાન બકોત્રા છેલ્લા ચાર વર્ષથી સીઆરપીએફમાં ફરજ બજાવી રહ્યા હતા. હાલમાં મુકેશ અંબાણીના બંગલે…

Crime
0

જૂનાગઢમાં રૂ. ૭.૭૬ લાખનાં વિદેશી દારૂનાં જથ્થા અને મુદામાલ સાથે ત્રણ ઝડપાયા

જૂનાગઢ તા. ર૪ જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘનાં માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગારની બદીને નાબુદ કરવા તા. ર૧ જાન્યુ. થી ર૬ જાન્યુ. સુધી…

local news
0

CCC & CCC+ ની પરીક્ષાનું સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક આપશે માર્ગદર્શન

જૂનાગઢ તા. ર૩ સરકારી સેવામાં નિમણુંક પામેલ અધિકારીઓ-કર્મચારીઓએ કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ અને પરીક્ષા નિયમો હેઠળ તેઓનાં આજમાયશી સમયગાળા દરમ્યાન તેમજ બઢતી/ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા માટે કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત CCC&CCC+ ની…

local news
0

ઠંડી ઘટીને પવન વધી ગયો : ઠારનો સપાટો

જૂનાગઢ તા. ર૩ જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં સર્વત્ર ઠંડીમાં ઘટાડો થયો છે. જા કે લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જવા છતાં મોડી રાત્રીનાં અને વહેલી સવારનાં ઠંડીનો ચમકારો જાવા…

local news
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં વીરદાદા જશરાજજીનાં શૌર્ય દિવસની ભાવભેર ઉજવણી

જૂનાગઢ તા. રર લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ વીરદાદા જશરાજજીનાં શૌર્ય દિવસ રર જાન્યુઆરીના આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગામેગામ લોહાણા રઘુવંશી સમાજ દ્વારા વિવિધ…

local news
0

ખાદી ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારા મો.લા.પટેલનું ફ્રેબુઆરી માસમાં ભવ્ય સન્માન

જૂનાગઢ તા.રર જૂનાગઢનાં સામાજીક, રાજકીય, રચનાત્મક પ્રવૃત્તિનાં પ્રણેતા, કેળવણીક્ષેત્ર અને ખાદી ઉદ્યોગ સહિતનાં વિવિધ ક્ષેત્રએ અમુલ્ય અને મહત્વનું યોગદાન આપનારા માજી સાંસદ, માજી મંત્રી અને પટેલ કેળવણી મંડળ સંસ્થામાં દાદાજીનાં…

Breaking News
0

ગુજરાતમાં ગીધની સંખ્યા માત્ર ૭૦૦ હોવાનું અનુમાન, દેશમાં ગીધની સંખ્યામાં ઘટાડો થયાનો ચોંકાવનારો અહેવાલ

અમદાવાદ, તા.૨૧ કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધ પક્ષીની ગણતરી દર બે વર્ષે કરવામાં આવતી હોય છે. આ પક્ષીઓની સંખ્યા સતત કેમ ઘટતી જાય છે તે મોટો સવાલ છે. આપણે જ…

local news
0

ભવનાથ ખાતે યોજાતા શિવરાત્રિ મેળાની પૂર્વતૈયારીના ભાગરૂપે આજે મહત્વની બેઠક

જૂનાગઢ તા. ર૧ જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થક્ષેત્રમાં પ્રતિવર્ષ યોજાતા શિવરાત્રિના મેળા અંગેની આ વર્ષે પણ તૈયારીનો પ્રારંભ થઈ ગયો છે. આજે જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક આયોજન…

local news
0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીનીઓ માટે સેલ્ફ ડિફેન્સ તાલીમનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીનીઓ માટે સેલ્ફ ડિફેન્સ તાલીમનો કાર્યક્રમ યોજાયો જૂનાગઢ તા. ર૦ જૂનાગઢ ખાતે વિદ્યાર્થી વિકાસ નિધી ટ્રસ્ટ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, સુરક્ષા સેતુ કૃષિ યુનિવર્સિટીના સંયુકત…

1 2 3 284