Author Admin

Breaking News
0

પુલવામા હુમલાનાં સબૂત પાક.ને નહી અપાય : આંતર રાષ્ટ્રીયસ્તરે પાકિસ્તાનને બેનકાબ કરવા ભારતનું હાઈ લેવલ પ્લાનીંગ

પુલવામા હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનને ચારે તરફથી ઘેરાબંધી કરવાની કુટનીતિ અપનાવી છે અને પાકિસ્તાન વિરૂધ્ધ એક ડોઝીયર તૈયાર કરવામાં આવી રહયું છે. ગૃહમંત્રાલયનાં સુત્રોને ટાંકતા અહેવાલોમાં જણાવ્યા મુજબ ભારત…

Breaking News
0

અનિલ અંબાણીની સુપ્રિમ કોર્ટમાં હાર

એરિકસનને રૂ.પપ૦ કરોડ નહી ચુકવે તો જેલમાં જવું પડશેદેશના એક સમયના ટોચના ઉદ્યોગપતિ અને અંબાણી પરિવારના જુનીયર અનિલ અંબાણીની મુશ્કેલી અત્યંત વધી ગઈ છે. સ્વીટઝરલેન્ડની કંપની એરીકસન દ્વારા અનિલ અંબાણીના…

Breaking News
0

જૂનાગઢ ખાતે મીનીકુંભ શિવરાત્રી મેળાની તૈયારીને આખરી ઓપ

જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ તળેટી ખાતે આ વર્ષે શિવરાત્રીનાં પર્વને મીનીકુંભ મેળા તરીકે ઉજવવામાં આવી રહેલ છે અને તેને લઈને ભારે તૈયારી ચાલી રહી છે. ભારે ઉત્સાહ સાથે આ મીનીકુંભ…

Breaking News
0

માળીયા હાટીના તાલુકામા પી જી વી સી એલ ની 8 ટીમો દ્રારા વીઝ ચેકીગ

 માળીયા હાટીના તાલુકામા પી જી વી સી એલ ની 8 ટીમો દ્રારા વીઝ ચેકીગ હાથ ધરવામા આવતા 26 વીઝ કનેકશનમા ગેર રિતી જડપાઇ માળિયા હાટીના તાલુકામાં પી જી વી સી એલ…

Breaking News
0

ગુજરાત વિધાન સભામાં આજથી લેખાનુદાન બજેટ સત્રનો પ્રારંભ

ગુજરાત વિધાન સભામાં આજથી લેખાનુદાન બજેટ સત્રનો પ્રારંભ થયો હતો શરૂઆતમાં રાજ્યપાલના પ્રવચન દરમિયાન કોંગ્રેસ દ્વારા ભારે સૂત્રોચ્ચાર શરૂ કરવામાં આવ્યા હતા જેમાં ખેડૂતોના દેવા માફ અને આતંકવાદી નો અંત…

Breaking News
0

પાક વિમાનાં પ્રશ્ને જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું

જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં શહિદ થયેલાં ૪૪ સૈનિકો પ્રત્યે દુઃખ વ્યકત કરી શ્રધ્ધાંજલી આપીને જૂનાગઢ જીલ્લામાં પાક વિમાનાં પ્રશ્ને સરકાર દ્વારા કરાયેલ અન્યાય બાબતે એક આક્રોશ રેલીનું આયોજન…

Breaking News
0

ગુજરાતભરમાં ફરતા જયોર્તીલીંગ રથોનાં સત્કાર માટે સોમનાથમાં ચાલતી તડામાર તૈયારી

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે તા.ર૩ ફ્રેબુઆરથી ત્રિ-દિવસીય યોજાનાર જયોર્તિલીંગ મહોત્સવ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સોમનાથનાં ચોપાટી મેદાન ખાતે બાર જયોર્તિલીંગ દર્શન ઉપરાંત વિશાળ મેદાનમાં ૮૦ X ર૦૦નો…

Breaking News
0

સેનાને સફળતા : જેશ કમાન્ડર ગાજી, કામરાનને ફુંકી મરાયા

જે ઇમારતમાં ત્રાસવાદીઓ છુપાયા હતા તે ઇમારતને જ ફુંકી મારવામાં આવી : પાકિસ્તાની આકાઓને બોધપાઠ શ્રીનગર,તા. ૧૮ જમ્મ કાશ્મીરમાં પુલવામામાં ચાલી રહેલા ભીષણ એન્કાન્ટરમાં સેનાને મોટી સફળતા હાથ લાગી છે.…

Breaking News
0

જૂનાગઢમાં પુલાવામાનાં સૈનિક શહીદોને શ્રધ્ધાંજલી આજે જૂનાગઢનાં અનેક વિસ્તારોએ રોષપૂર્ણ બંધ પાળ્યો

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અને દેશભરમાં પુલવાનાં શહીદોને શ્રધ્ધાંજલી આપવાનાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક શહેરોમાં ગ્રામ્ય પંથકોમાં રોષ-પૂર્ણ બંધ રાખવામાં આવેલ છે તેમજ આંતકવાદી હુમલાને…

Breaking News
0

ઓસ્ટ્રે. વૈજ્ઞાનીકે ગિરનાર પર રિસર્ચ કરી બનાવ્યું ૧૦,૫૦૦ પેજનું એક પુસ્તક

ગીરનાર એટલે સતની ધરતી. ગુજરાતમાં આવેલું આ ગિરનાર આધ્યાÂત્મક ધરતી કહેવાય છે. ગિરનારની અનેક ગુફાઓમાં સતના આરાધકો એવા સાધુ, સંતો અને અઘોરીઓ બિરાજમાન છે અને ત્યાંથી તેઓ ઈશ્વરની ભÂક્ત કરે…

1 4 5 6 7 8 224