Browsing: Breaking News

Breaking News
0

વેરાવળના કોરોનાના ત્રણ શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રમાં હાશકારો

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના બે પોઝીટીવ કેસ આવ્યા બાદ વધુ ચિંતાજનક સમાચાર ગઇકાલે મોડીરાત્રે આવતા આરોગ્ય વિભાગમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. કારણ કે વેરાવળ સીવીલના મહિલા નર્સ, વેરાવળ શહેરના ખાનગી…

Breaking News
0

જૂનાગઢનાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા ૪ હજારથી વધુ ફૂડ પેકેટોનું જરૂરીયાતમંદોને વિતરણ

જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ગરબી મંડળ દ્વારા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે. હાલ કોરોનાનાં રોગચાળા સામે લોકડાઉન પ્રવર્તી રહયો છે ત્યારે આ સમયગાળા દરમ્યાન ગરીબો તેમજ…

Breaking News
0

કોરોના કામગીરીમાં રોકાયેલા કોઈ જવાનનું મૃત્યું થાય તો પરિવારને રૂ.રપ લાખ અપાશે

હાલ દેશમાં કોરોના વાયરસની વધી રહેલી ચિંતાજનક પરિસ્થિતી અને તેના લીધે આ વાયરસનો ચેપ ફેલાવો અટકે તે માટે લોકોને ઘરમાં જ રહેવા સલાહ આપવામાં આવી રહેલ છે. આ રોગનો ફેલાવો…

Breaking News
0

જૂનાગઢની જાણીતી ત્રિમૂર્તિ હોસ્પીટલમાં સારવાર માટે આવેલા માસુમ બાળકને નવજીવન મળ્યું

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં સેવાકીય ક્ષેત્રે શીરમોર સમી અને જાણીતા ડોકટર ડી.પી. ચીખલીયાનાં વડપણ હેઠળની ત્રિમૂર્તિ હોસ્પીટલમાં બટન બેટરી ગળી ગયેલા એક માસુમ બાળકને જીવતદાન આપવાની કામગીરી સફળ રીતે સંપન્ન થઈ…

Breaking News
0

લોકડાઉનનાં સમયમાં સાંસદો, ધારાસભ્યો પોતાનો ત્રણ માસનો પગાર સીએમ રાહતફંડમાં આપે

કોરોના વાયરસને લઈ વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં ર૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરેલ હોય અને હજુ પણ કોરોનાની સ્થિતી ગંભીર હોવાથી કદાચ હજુ પણ લોકડાઉનની મર્યાદા વધારવામાં આવે તેવી શકયતા…

Breaking News
0

ગુજરાત બીજ નિગમએ મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૧ કરોડની રાશી અર્પણ કરી

ગુજરાત રાજ્ય બીજ નીગમના ચેરમેન રાજસીભાઇ જોટવા દ્વારા બીજ નીગમ તરફથી મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં રૂ.૧ કરોડની સહાયનો ચેક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અર્પણ કરેલ છે. આ તકે નિગમના ચેરમેન રાજસીભાઇ…

Breaking News
0

પૂર્વરાજયમંત્રી જશાભાઇ બારડે રૂ.૨.૧૧ લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા

કોરોના મહામારીના લીધે દેશ-રાજયમાં ર૧ દિવસ માટે લોકડાઉન ચાલી રહયુ હોય જેના કારણે રોજે-રોજનું કમાતા ગરીબ લોકોની આવક બંધ થવાથી ખાવા-પીવામાં મુશ્કેલી અનુભવી રહયા હોવાની સાથે જરૂરીયાતમંદ લોકોના મદદરૂપ કેન્દ્ર…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં જંતુનાશક દવાનાં વેંચાણ માટે છૂટ આપો

હાલનાં કોરોના વાયરસને લઈ સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવેલ છે. જેને લઈ ખેડૂતોની સ્થિતી કફોડી બની જવા પામી છે. ત્યારે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ, ધારાસભ્ય હર્ષદ રીબડીયા સહિતનાં આગેવાનોએ જીલ્લા કલેકટરને…

Breaking News
0

જૂનાગઢમાં ટલ્લે ચડાવતાં રેશનીંગની દુકાનનાં સંચાલકોએ કહ્યું કે, મામલતદારનો સિક્કો મારીને આવો પછી પુરવઠો મળે !

ગુજરાત રાજય સરકાર દ્વારા કોરોના વાયરસનાં સંક્રમણ ખાળવા માટેનાં હાલ ચાલી રહેલાં લોકડાઉન અંતર્ગત જરૂરીયાતમંદ લોકો અને પરિવારોને રેશનીંગની દુકાનમાંથી પુરતો પુરવઠો વિનામુલ્યે મળી શકે તે માટેની વ્યવસ્થા જુદી-જુદી કેટેગરી…

Breaking News
0

ભિક્ષુક અને મંદબુધ્ધિની વ્યકિતની દાઢી કરી બનાવ્યાં મિ.ક્લિન

જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસ સામે શરૂ થયેલાં મહાયુધ્ધમાં લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે. આવી સ્થિતીમાં એક તરફ સુરક્ષાની ફરજ બજાવવી અને બીજી તરફ માનવ સેવાનો ધર્મ પણ…

1 2 3 290