Browsing: Breaking News

Breaking News
0

કાયદો-વ્યવસ્થા સમિતિની સમીક્ષા બેઠકમાં કલેકટરએ સંબંધિત અધિકારીઓને પેન્ડિંગ અરજીની ત્વરીત કામગીરી પૂરી કરવા સૂચના આપી

રાજકોટ જિલ્લાની કાયદો-વ્યવસ્થા સમિતિની બેઠક કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી, જેમાં પ્રાંત કચેરી કક્ષાએ તેમજ મેજીસ્ટેરીયલ શાખા દ્વારા કરવામાં આવતી કામગીરી અને પેન્ડિંગ અરજીની સમીક્ષા કરવામાં આવી હતી.…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૨ની પરીક્ષામાં ૧૧ વિદ્યાર્થીઓ ગેરહાજર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે બુધવારે ધોરણ ૧૨ ના તત્વજ્ઞાન વિષયના પેપરમાં જિલ્લાના કુલ ૨૧ કેન્દ્રોમાં ૪૮૧ પૈકી ૪૭૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ૧૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે કૃષિ વિભાગના…

Breaking News
0

ઓખા ખાતે શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવેલ

ઓખા ખાતે શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવેલ હતી. શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળના પ્રમુખ મીનાબેન ધોકાઈ અને તેમની ટીમના અધ્યક્ષ સ્થાને વિશ્વ…

Breaking News
0

સરકારી વિનયન કોલેજ ભેંસાણ જી-૨૦ અંતર્ગત વિશ્ચ મહિલા દિવસ ઉપર રજત ચંદ્રક આપી નાખી શક્તિનું સન્માન કરાયું

સરકારી વિનયન કોલેજ ભેંસાણ મુકામે તારીખ ૯ માર્ચના દિવસે જી-૨૦ અંતર્ગત મહિલા દિવસ નિમિત્તે વુમન ૨૦ના વિષય ઉપર મહિલા જાગૃતિ માટે વિશેષ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા…

Breaking News
0

કદાચ સૌથી વધુ ખુશ થયા હશે ભગવાન દ્વારકાધીશ… દ્વારકામાં જગત મંદિરના શિખર ઉપર મનોદિવ્યાંગ બાળકોએ ચડાવી ધજાજી

દર્શનાર્થીઓ પણ મનોદિવ્યાંગ બાળકોની શ્રધ્ધા જાેઈને થયા ખુશ દ્વારકાના જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના મંદિરના શિખર ઉપર લહેરાતી ૫ર ગજની ધજાનું વિશેષ મહત્વ છે. દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો પોતાનું શીષ ઝુકાવવા…

Breaking News
0

ખંભાળિયામાં ઘરફોડ ચોરીના આરોપીને દબોચી લેતી એલસીબી પોલીસ

ખંભાળિયા નજીકના હાઈવે પર વિજય સ્કૂલ પાછળના વિસ્તારમાં રહેતા એક આસામીના રહેણાંક મકાનમાં તાજેતરમાં રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ જાહેર થયો હતો. આ પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા…

Breaking News
0

ખંભાળિયા : દાતા ગામના સક્રિય સેવાભાવી યુવાનને જિલ્લા ભાજપ મંત્રીની જવાબદારી : ગ્રામજનો દ્વારા આવકાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાના એવા દાતા ગામે રહેતા અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રાજુભાઈ ભીમાભાઈ ભરવાડને ભાજપના મોવડી મંડળ દ્વારા જિલ્લા ભાજપના મંત્રી તરીકેનો હોદ્દો સોંપવામાં આવ્યો…

Breaking News
0

વિદ્યાર્થીઓના કહેવાતા હિતચિંતકોને માટે લાલબતી : જૂનાગઢમાં ધો.૧ર સાયન્સનાં વિદ્યાર્થીનો આપઘાત : દુઃખદાયક ઘટના

સ્પર્ધાત્મક યુગમાં સતત દોડતા રહેવાની હોડ અને પરીક્ષાનાં ડિપ્રેશનથી કેટલાનો ભોગ લેવાશે ? અખબારી યાદી પ્રસિધ્ધ કર્યાથી વિદ્યાર્થીને કોઈ બળ મળી જતું નથી કે મોટીવેશન્લ સ્પીકરોનાં ભાષણોથી વિદ્યાર્થી આગળ આવી…

Breaking News
0

મંગળવારે દિવસ અને રાત સરખા : વિજ્ઞાન જાથા

તા. રરમીથી દિવસ ક્રમશઃ લંબાતો જાય છે, તા.ર૧મી જુને લાંબામાં લાંબો દિવસ, વિષુવવૃત એકબીજાને વર્ષમાં બે વખત છેદે છે, તા. ર૧ મી માર્ચ વસંત સંપાત ખગોળીય દિવસ સૂર્યનો ક્રાંતિવૃત અને…

Breaking News
0

જૂનાગઢ : ૫૧ દુકાનદારો ઘઉં, ચોખા, ચણાના સ્ટોકથી વંચિત : તત્કાલ વ્યવસ્થા કરવા માંગ

જૂનાગઢ તાલુકાના પુરવઠા નિગમના ગોડાઉનમાં ચોખા, ઘઉં, ચણાનો પુરતો સ્ટોક ન હોય અનાજ વિતરણ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ તો ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણ થતું…

1 222 223 224 225 226 1,262