Browsing: Breaking News

Breaking News
0

ભારતના સંવેદનશીલજાહેર ક્ષેત્રોની સંસ્થાને સુરક્ષા કવચ પુરી પાડતી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની સ્થાપના ૧૦ માર્ચ ૧૯૬૯ના રોજ કરવામાં આવી હતી. દેશની ઉમદા અને કુશળ સંસ્થા તરીકે પ્રસ્થાપિત થનાર આ ફોર્સની સ્થાપનાનો મુખ્ય હેતુ ભારતના સંવેદનશીલ જાહેરક્ષેત્રોને સુરક્ષા પ્રદાન…

Breaking News
0

ઓખા નજીકના દરિયામાં ઝડપાયેલા ડ્રગ્સ પ્રકરણના તમામ પાંચ આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી ૧૮૫ નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં એટીએસ તથા ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં ઈરાની બોટમાંથી રૂા.૪૨૭ કરોડના ડ્રગ્સના જથ્થા સાથે પાંચ ઈરાની ખલાસીઓની…

Breaking News
0

ભાણવડની નકટી નદીમાં રેલિંગના અભાવે વધુ એક વખત ગૌવંશ ખાબક્યો

ભાણવડના વેરાડ નજીક આવેલી નકટી નદી ઉપર આવેલો પુલ વર્ષોથી રેલિંગ વગરનો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારને સાંકળતા આ પુલ ઉપરથી અવારનવાર પશુઓ નીચે ખાબકતા હોવાના બનાવો બને છે. જેમાં ગઈકાલે…

Breaking News
0

કચ્છનો અખાત હવે શું આંતરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓનું હેરાફેરીનું હબ બન્યું !

દાણચોરીના ઇતિહાસમાં હવે કચ્છના અખાતમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓનું ડ્રગ્સ ઝડપાય છે તેશું દર્શાવે છે ? છેલ્લા ફક્ત દોઢ વર્ષમાં ૨૩૫૫ કરોડનું ૪૦૭ કિલો ડ્રગ્સ પકડાયું ! પકડાયેલ જથ્થો “ઓડ સંખ્યા”ના…

Breaking News
0

સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં જૂનાગઢ જેલમાં કેદીઓ માટે કાર્યક્રમ યોજાયો

સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરીયલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ગુજરાતની અલગ અલગ જેલોમાં ૭ માર્ચ ૧૯૩૦ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ થયેલી હતી તે બાબતને ગુજરાતના યુવાનો તેમજ વિવિધ જેલના કેદીઓ દ્વારા…

Breaking News
0

જગત મંદિરમાં મનાવાયો રંગોત્સવ : દ્વારકાધીશ મંદિરમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા સાથે મોટી સંખ્યામાં ભક્તોએ ફૂલડોલ ઉત્સવ ઉજવ્યો

દ્વારકાધીશ ભગવાનના દર્શને આવતા હજારો પદયાત્રીઓ સાથે મંદિર પરિસરમાં રોજ રંગોત્સવની હોળી રમવામાં આવે છે. ત્યારે પોલીસ અને તંત્ર દ્વારા પણ ખાસ એક્શન પ્લાન બનવવામાં આવ્યો હતો. તીર્થ નગરી દ્વારકામાં…

Breaking News
0

માંગરોળમાં ધુળેટી પર્વ પ્રસંગે લાલજી મંદિરેથી રવાડી નીકળી

માંગરોળ બંદર વિસ્તારમાં ગઈકાલે સાંજે કલર ઉડાડવા બાબતે બે કોમ વચ્ચે મોટી બબાલ થતાં સહેજમાં અટકી ગઈ હતી. જાે કે એક તબક્કે પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો હતો. પોલીસે ટોળાને…

Breaking News
0

ખંભાળિયાના સિદ્ધપુર ગામે ખેતરમાં આગ લાગતા ખેત જણસને વ્યાપક નુકસાની

ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા માધાભાઈ ખીમાભાઈ પરમારની ખેતીની જમીનમાં ગઈકાલે બુધવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આશરે ૨૨ વિઘાના આ ખેતરમાં ખેડૂતે મેથી અને…

Breaking News
0

હોળી પર્વે હર્ષદના દરિયામાં નાહવા ઉતરેલા કલ્યાણપુર તાલુકાના યુવાનનું ડૂબી જતા કરૂણ મૃત્યું

કલ્યાણપુર તાલુકાના હર્ષદ બંદર ખાતે હોળીના દિને દર્શન કરીને દરિયામાં નાહવા ઉતરેલા પટેલકા ગામના યુવાનનું ડૂબી જતા કરુણ મૃત્યુ નીપજ્યું હતું. દરિયામાંથી લાંબી જહેમત બાદ ૨૬ કલાક પછી તેમનો મૃતદેહ…

Breaking News
0

ભારતીય કોસ્ટ ગાર્ડ ફરી એક વખત માછીમારો માટે સંજીવની સાબિત થયું : છ માછીમારોના જીવ બચાવ્યા

દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર પરથી માછીમારો માછીમારી કરવા દરીયા અંદર જતા હોય છે. દરીયા અંદર સાતથી બાર દિવસ સુધી રહેતા હોય છે. આ જ રીતે હિમાલય નામની એક માછીમાર બોટ…

1 226 227 228 229 230 1,259