Browsing: Breaking News

Breaking News
0

કાર્તિકી પૂર્ણિમાએ સોમની શિતળતા સોમનાથ ઉપર

સોમનાથ મહાદેવ મહામેરૂ પ્રાસાદનાં ગગનચુંબી ૧પ૧ ફુટ ઉંચા શિખર ઉપર કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોળે કળાયેલ પૂર્ણ રીતે ખીલેલો ચંદ્ર એવી રીતે સ્થિત થાય છે કે જાણે ભગવાન શિવે તેને મસ્તક…

Breaking News
0

સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનાં મેળામાં ઘુઘવાયો માનવ મહાસાગર

બે વર્ષ કોરોના નિયંત્રણનાં કારણે બંધ રહેલ સુપ્રસિધ્ધ ભગવાન સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળો આ વર્ષે અભૂતપૂર્વ માનવ મહેરામણ છલકાયો હતો. કાર્તિક પૂર્ણિમા ત્રિપુરારી પૂર્ણિમા છે. અને પૌરાણીક માન્યતા પ્રમાણે ત્રણ…

Breaking News
0

ઇન્ટરનેશનલ સાયન્સ-કમ્પ્યૂટર ફેસ્ટિવલમાં ભાગ લેતા જૂનાગઢના વિદ્યાર્થીઓ

બાળકોનો ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ શ્રેષ્ઠ બને અને આજના સમયમાં આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ભારતનું નામ રોશન કરે તે ઉદેશ્યથી ડો. હરિભાઈ ગોધાણી કેમ્પસમાં આવેલ શ્રી સરદાર પટેલમાં અને…

Breaking News
0

માંગરોળ શિવકુંજ અમૃતબાગ પાસે ૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો

માંગરોળ શ્રી સાગર મેમોરિયલ ટ્રસ્ટ તથા પુરોહિત પરિવાર દ્વારા શિવકુંજ ખાતે શાંતિકુંજ હરિદ્વારના વેદમાતાની પરમ કૃપાથી ગાયત્રી પરિવાર જામનગરના સહયોગથી સાગર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગૌ માતાના શુસ્વાસ્થ્ય અર્થે તથા પ્રવર્ત…

Breaking News
0

વેરાવળનો વધુ એક શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને લઈ ગીર-સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનાં ભાગરૂપે ગીર-સોમનાથ એલસીબી પોલીસ દ્વારા પ્રોહી. બુટલેગર અમિત મનસુખલાલ ઉનડકટ જાતે લોહાણા રહે.વેરાવળ વાળાને પાસાનાં હોરન્ટનાં આધારે ધરપકડ…

Breaking News
0

સોમનાથ પ્રભાસ પાટણ પોલીસનું ચુંટણી અનુસંધાને ગ્રામ્ય વિસ્તારોમાં ફલેગ માર્ચ

આગામી વિધાનસભા ચુંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો નિર્ભય ન્યાયી અને મુકત રીતે મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર સર્તક-જાગૃત છે. તેવો વિશ્વાસ અપાવવા સોમનાથ પ્રભાસ પાટણ ગ્રામ્ય…

Breaking News
0

ઉના પોલીસે ૭ર બોટલ વિદેશી દારૂ ઝડપ્યો

ઉના પોલીસે માંડવી ચેક પોસ્ટ પાસેથી ઘોઘલા તરફથી આવતી ઈનોવા મોટરકાર નં. જીજે-૦૮-આર પ૦૭૬ને રોકાવી તપાસ કરતાં પ્રકાશ નાનજીભાઈ પરમાર તથા ચીરાગ મોહનભાઈ સોલંકીને બોટલ નંગ ૭ર કિં રૂા. પ૯૦૪૦,…

Breaking News
0

જિલ્લા ચૂંટણી અધિકારી રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ચૂંટણીને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ચૂંટણીને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી અધિકારીએ પત્રકારોને જિલ્લામાં કુલ ૪ વિધાનસભા બેઠક…

Breaking News
0

કારતક સુદ પૂનમ આવતીકાલે ગુરૂ નાનક જયંતી

નાનક સાહેબનો જન્મ ૧૫ એપ્રિલ ૧૪૬૯એ પંજાબના તલવંડીમાં થયો હતો જે હવે પાકિસ્તાનમાં છે. આ જગ્યાને નનકાના સાહિબના નામથી પણ ઓળખવામાં આવે છે. શિખ ધર્મમાં ગુરૂ પર્વનું ખાસ મહત્ત્વ હોય…

Breaking News
0

યાત્રાધામ બેટ દ્વારકા ખાતે દેવ ઉઠી અગિયારસનાં દિવસે તુલસી વિવાહનો ધાર્મિક ઉત્સવ ધામધૂમથી ઉજવાય

યાત્રાધામ બેટ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશનું ઘર એટલે કે રાણીવાસ આવેલો છે. વર્ષ દરમ્યાન લાખો યાત્રિકો અહીં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દર વર્ષની જેમ દિવાળી પછી દેવ…

1 233 234 235 236 237 1,259