Browsing: Breaking News

Breaking News
0

ઉનામાં જલારામ જયંતિ નિમિતે પાલખી યાત્રા મોકુફ

ઉનામાં ૨૨૩મી જલારામ જયંતિ નિમિતે પાલખી યાત્રા મોકુફ રાખવામાં આવેલ છે જેની તમામ ભક્તજનોએ નોંધ લેવી અને બંને ટાઇમ મહાપ્રસાદ શરૂ રાખેલ છે તેથી તમામ ભક્તજનોએ લાભ લેવો એક યાદીમાં…

Breaking News
0

ભેસાણના ખારચીયા ગામે અકસ્માતે મૃત્યું પામેલ ખેડૂતને સહાય અર્પણ

ભેસાણ તાલુકાના ખારચીયા(વાકુના) ગામના ખેડૂત મનસુખભાઇ માથુકીયા ખેતરેથી પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે ભારે વરસાદને લીધે તણાઈ જતાં તેમનું મૃત્યું નિપજ્યું હતું. ત્યારે ભેસાણ માર્કેટીંગ યાર્ડ દ્વારા ચેરમેન નટુભાઇ…

Breaking News
0

ખંભાળિયામાં જલારામ જયંતીની આસ્થાભેર ઉજવણી : સમૂહ ભોજન તથા શોભાયાત્રાના કાર્યક્રમો રદ રહ્યા

સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૩ની જન્મ જયંતી પ્રસંગે આજરોજ સોમવારે ખંભાળિયામાં વિવિધ ધર્મમય આયોજનો કરવામાં આવ્યા હતા. ગઈકાલે મોરબીમાં સર્જાયેલી કરુણંતીકાના પગલે આજરોજ પૂજ્ય જલારામ બાપાની શોભાયાત્રા તથા રઘુવંશી…

Breaking News
0

જૂનાગઢ વિધાનસભાની બેઠક માટે ઉમેદવારની પસંદગી કરવી એ ભાજપ માટે પેચીદો પ્રશ્ન

આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીનો નગારે ઘા વાગ્યો છે ત્યારે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્શ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને જીલ્લા મથકોએ દિવસ દરમ્યાન ભારે ધમધમાટ…

Breaking News
0

સોમવારે સંત શીરોમણી પૂજય જલારામ બાપાની રર૩મી જન્મ જયંતીની ભાવભેર ઉજવણી થશે

લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ અને સંત શીરોમણી પૂજય જલારામ બાપાની રર૩મી જન્મ જંયતીની ભાવભેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે. આગામી તા.૩૧ ઓકટોબરનાં રોજ જન્મ જયંતી પ્રસંગ હોય આ દિવસે જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢ ડીવાયએસપી તરીકે ચાર્જ સંભાળતા હિતેષ ધાંધલ્યા

જૂનાગઢ ડીવાયએસપી તરીકે હિતેષ ધાંધલ્યાએ ચાર્જ સંભાળેલ છે. પોલીસ બેડામાં કડક પોલીસ અધિકારી તરીકે ઓળખાય છે તેવા હિતેષ ધાંધલ્યા કડક શિસ્તનાં આગ્રહી છે. તેમણે જણાવેલ કે જૂનાગઢ વિભાગીય વિસ્તારમાં કાયદો…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધીકારી તરીકે ચાર્જ સંભાળતા ભાવસિંહ વાઢેર

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ ભાવસિંહ વાઢેરએ વિધિવત રીતે સંભાળ્યો છે. તાજેતરમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તા. ર૧નાં રોજ જીલ્લા શિક્ષણાધિકારી તેમજ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીઓની બદલી કરવામાં આવેલ. જેમાં જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢમાં ૩૬ બોટલ ઇંગ્લીશ દારૂ ઝડપાયો

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે આંબેડકર નગરમાં ચામુંડા શેરી નં-૩માં આવેલ સાહીલ મોહનભાઈ સોલંકીનાં કબ્જા ભોગવટાની ઓરડીમાંથી ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૩૬ બોટલ રૂા.૧૪,૧૦૦નો મુદ્દામાલ રેડ દરમ્યાન જપ્ત કરેલ છે.…

Breaking News
0

વંથલીનાં સોનારડી ગામે બનેલ ખૂનની કોશિષનાં ગુનાના આરોપી ઝડપાયા

વંથલી તાલુકાનાં સોનારડી ગામે બનેલ ખૂનની કોશિષનાં ગુનાનાં આરોપીઓ ચોટીલા નજીક આવેલ ઝીંઝુડા ગામ નજીક આવેલ ધીરૂભાઈ કોળીનાં તબેલા નજીક છુપાયેલા હોવાની બાતમીનાં આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા નુરમહમદ…

Breaking News
0

પોલીસ વિભાગની પરીક્ષામાં શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટના વિદ્યાર્થીઓનો દબદબો

કોન્સ્ટેબલ તરીકે ૭૦ અને ASI-PSI તરીકે ૧૧ યુવક-યુવતીઓ ઉર્તિણ થયા : વર્ષ ૨૦૨૨માં ૮૧ તાલીમાર્થીઓએ પરીક્ષા પાસ કરી પોલીસ વિભાગમાં નિમણુંક મેળવી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ…

1 244 245 246 247 248 1,259