Browsing: Breaking News

Breaking News
0

રાંદલ માતાજી ધામ દડવા મંદિરે હવન યજ્ઞ યોજાયો

રાંદલ માતાજી મંદિર દડવા મુકામે હવનયજ્ઞ સમુહ ભોજન પ્રસાદી સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. માણાવદર તાલુકાના દડવા ગામે રાંદલમાંનું ભવ્ય પ્રાચીન…

Breaking News
0

દ્વારકાધીશના જગત મંદિરમાં શરદ પૂર્ણિમા મહોત્સવની થયેલ ઉજવણી

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશનાં જગત મંદિરમાં શરદપૂર્ણિમાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. શરદપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે જગત મંદિરમાં કાળિયા ઠાકુરને વિશેષ શૃંગાર પરીધાન કરવામાં આવેલ હતો. તેમજ શરદોત્સવ સાથેનો…

Breaking News
0

ઓખા ખાતે ગાંધીનગરી વિસ્તારમાં શ્રીસતી માતા મંદિરે શરદ પૂનમ નિમિતે રાસોત્સવનું આયોજન થયેલ

ઓખા ખાતે ગાંધીનગરી વિસ્તારમાં સતી માતા મંદિરે શરદ પૂનમ નિમિતે રાસોત્સવ રાખવામાં આવેલ હતો. દરેક બહેનોને ઈનામી કુપન આપવામાં આવેલ હતા અને છેલ્લે રાસ પૂરો થયા બાદ ઈનામી કુપનનો લક્કી…

Breaking News
0

સાળંગપુરધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ડ્રાયફ્રુટનાં વાઘાનો શણગાર કરાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સોમવાર ૧૦-૧૦-૨૦૨૨ના રોજ પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને…

Breaking News
0

વેરાવળમાં ગુજરાત ખારવા સમાજની મીટીંગ : ગુજરાતભરના પટેલો, પ્રમુખો, આગેવાનોનું શકિત પ્રદર્શન

માછીમાર સમાજને ટીકીટ નહી મળે તો મતદાનનો બહીષ્કાર : ૧૬૦૦ કીલોમીટર દરીયા કિનારે વસતા ૬૦ લાખ માછીમારો સહિત એક કરોડ મતદારો અનેક સીટો ઉપર અસર કરશે ખારવા સમાજની વંડીમાં ગુજરાત…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બુધવારે ગુજરાત વિકાસ ગૌરવ યાત્રાનું પ્રસ્થાન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ખાસ ઉપસ્થિત રહેશે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે ભાજપ દ્વારા જુદા-જુદા સ્થળોએ ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી બુધવાર…

Breaking News
0

૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સ સેવાના પાંચ વર્ષ પૂર્ણ : ખંભાળિયામાં ઉજવણી

અમુલ પશુઓ માટે આશીર્વાદરૂપ ૧૯૬૨ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સતત સમગ્ર રાજ્યમાં અમૂલ્ય સેવાઓ આપવામાં આવી છે. જેમાં ૧૯૬૨ની કરૂણા એમ્બ્યુલન્સ ૨૦૧૭થી કાર્યરત છે. જેના દ્વારા સમગ્ર ગુજરાતમાં ૪,૩૦,૦૦૦થી વધુ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યભરના સસ્તા અનાજનું વ્યાપક કૌભાંડ : “આપ”નો આક્ષેપ

રેશનકાર્ડમાં નામ ઉમેરીને રૂા.૭૨૦ કરોડનું કૌભાંડ આચર્યાનો “આપ”નો આક્ષેપ રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે રાષ્ટ્રીય પક્ષો દ્વારા આક્ષેપો-પ્રતિ આક્ષેપો પણ વધુ તેજ બની રહ્યા છે. દેવભૂમિ…

Breaking News
0

ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનો પ્રારંભ કરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અત્રે એસ.ટી. ડેપો સામે આવેલી બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવેલા આ કાર્યાલયના પ્રારંભ પ્રસંગે ગાંધીનગરથી ખાસ…

Breaking News
0

દેવભૂમિના જાણીતા ચિત્રકારની કૃતિ સરકારના સામાયિક “ગુજરાત”ના દિપોત્સવી અંકમાં

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના એવા કેનેડી ગામના ચિત્રકાર અરવિંદભાઈ ખાણધરને જાણે કલાકારી માટે દેવી સરસ્વતીની કૃપા બની રહી હોય, તેમ તેમના ચિત્ર ઠેર-ઠેર પ્રશંસાને પાત્ર બની રહ્યા છે. અરવિંદભાઈ દ્વારા…

1 260 261 262 263 264 1,259