Browsing: Breaking News

Breaking News
0

જર્મન સરકારના ચંગુલમાંથી ભારતીય મુળની જૈન સમાજની ૧૭ મહિનાની માસુમ દિકરી “અરીહા” ને પરત ભારત લઈ આવવાની માંગ સાથે વેરાવળમાં જૈન સમાજે વિશાળ રેલી કાઢી સંવેદનાપત્ર પાઠવ્યું

જર્મનીમાં ભારતીય મુળની જૈન સમાજની ૧૭ મહિનાની માસુમ દિકરી “અરીહા” ને ત્યાંની સરકાર દ્વારા માતા-પિતાથી દુર પોસ્ટકેર સેન્ટરમાં મુકી દીધી હોય તેને પરત ભારતમાં લાવવા માટેની માંગ સાથે આજે વેરાવળમાં…

Breaking News
0

ગીર સોમનાથ જિલ્લાના સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ નહીં આવે તો ગાંધી જયંતિના દિનથી જાહેર અનાજ વિતરણ વ્યવસ્થાથી અચોક્કસ મુદત માટે અળગા રહેશે

ગીર સોમનાથ જિલ્લામાં પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારની સસ્તા અનાજની દુકાનો ચલાવતા પરવાનેદારો અઢી વર્ષથી તેઓને કનડગતા દસ જેટલા જુદા જુદા પ્રશ્નોનું નિરાકરણ લાવવા સ્થાનીકથી લઈને ઉચ્ચકક્ષા સુધી રજુઆતો કરી…

Breaking News
0

સોમનાથ સમુદ્ર તટ સ્થિત વાઘેશ્વરી માતાજી મંદિરે નવરાત્રી રાસ-ગરબા

સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સમુદ્ર તટ સ્થિત બિરાજમાન વાઘેશ્વરી માતાજી મંદિરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નાની નાની બાળાઓનાં ગરબાઓનું આયોજન માતૃ ભકિત અને દાંડીયારાસની રમઝટથી ગુંજી ઉઠે છે. સોમનાથ ટ્રસ્ટનાં જનરલ…

Breaking News
0

દ્વારકા : કીડીખાઉં વાડી વિસ્તારમાં આવી ચઢતા રેસ્કયુ કરી જંગલમાં મુકત કરાયું

દ્વારકાનાં મોજપ વાડી વિસ્તારમાં કીડીખાઉં (ઁીહર્ખ્તઙ્મૈહ) નામનું જવલ્લે જ જાેવા મળતું પ્રાણીને રેસ્કયુ કરીને જંગલમાં મુકત કરાયું હતું. દ્વારકાનાં જંગલ વાડી વિસ્તારમાં સમયાંતરે કીડીખાઉં વિશિષ્ટ પ્રાણી દેખાઈ આવે છે. આ…

Breaking News
0

દેવભૂમિમાં હર્ષદ માતાજીના અતિ પ્રાચીન મંદિરે નવરાત્રી પર્વે ભક્તોની ભીડ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ(ગાંધવી) ગામે અતિ પ્રાચીન હરસિધ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. યાત્રાધામ હર્ષદ સ્થિત હરસિદ્ધિ માતાના મંદિર ખાતે સોમવારે નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. હર્ષદ(ગાંધવી)…

Breaking News
0

પ્રથમ નોરતાનાં પ્રારંભ સાથે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં નવરાત્રિ મહોત્સવની ભાવભેર ઉજવણી

જે તહેવારની ઘણા દિવસોથી રાહ જાેવામાં આવતી હોય તેવું પર્વ એટલે નવરાત્રિનું પર્વ. આ પર્વ આમ જાેઈએ તો માતાજીની આરાધનાનું પર્વ છે. માતાજીનો ગરબો પધરાવી અને બાળાઓ રાસ રમે એ…

Breaking News
0

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ખલીલપુર રોડ સ્થિત કૈલાશ ફાર્મ ખાતે સંસ્થાપક જયદેવભાઈ જાેષી, કાર્તિક ઠાકર, પ્રમુખ વિશાલ જાેષી અને તેની ટીમ દ્વારા પરશુરામધામનાં નિર્માણ અર્થે નવરાત્રી મહોત્સવનું આયોજન…

Breaking News
0

વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત જૂનાગઢમાં વૃધ્ધ દંપતીની મરણમુડી પોલીસે પાછી અપાવી

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા ૭૦ વર્ષની ઉંમરના વયો વૃધ્ધ દંપતીની મરણ મુડી રૂા.૩૦,૦૦૦/-ની રકમના સોનાના દાગીના તથા રૂા.૩,૫૦૦/- રોકડ રકમ એમ કુલ રૂા.૩૩,૫૦૦/-ની કિંમતના દાગીનાની થેલી…

Breaking News
0

ગુજરાતમાં મેડીકલ પીજીનાં એડમિશનનાં નિયમોમાં ફેરફાર સામે વિદ્યાર્થીઓમાં રોષ

રાજ્યમાં તાજેતરમાં મેડીકલ પીજીના એડમિશનના નિયમોમાં ફેરફાર કરવાથી ગુજરાતના ડોક્ટરોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જાેવા મળેલ છે. અગાઉથી કોઈ જ નોટિસ કે જાણ કર્યા વગર જ સરકારે ગૂજરાત રાજ્યમાંથી જ…

Breaking News
0

જૂનાગઢ આહીર કર્મચારી મડંળ દ્વારા પંચામૃત કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ આહીર કર્મચારી મડંળ દ્વારા પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ં છાત્રો, વર્ગ ૧,૨માં નિમણૂંક પામેલા અધિકારીઓ, નિવૃત કર્મચારીઓ અને વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલા લોકોનું સન્માન કરવામાં આવ્યું…

1 272 273 274 275 276 1,259