Browsing: Breaking News

Breaking News
0

રવિવારે સર્વે પિતૃ અમાસ ઃ દામોદરકુંડ ખાતે ભાવિકો પિતૃ તર્પણ વિધિ માટે શ્રધ્ધાપૂર્વક જાેડાશે

આગામી રવિવારે સર્વે પિતૃ અમાસનું પર્વ હોય આ પર્વે મૃતાત્માઓનાં મોક્ષાર્થે વિવિધ ધામિર્ક કાર્યક્રમ તેમજ પિતૃતર્પણ વિધિનાં કાર્યક્રમો જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં યોજવામાં આવશે. પ્રાચી તિર્થધામ, જૂનાગઢનાં સુપ્રસિધ્ધ દામોદરકુંડ, સિધ્ધપુર પાટણ…

Breaking News
0

ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ નિવૃત એસટી ડ્રાઈવર યાકુબ ચાચાનું શાલ ઓઢાડી સન્માન કર્યું

જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ…

Breaking News
0

અંબાજી માતાજીનાં દર્શન કરતા પૂજય શેરનાથબાપુ અને પાળીયાદનાં સંત

જૂનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબેના દર્શન કરવા ભવનાથ ક્ષેત્રના ગોરક્ષનાથ આશ્રમના મહંત પૂજ્ય શ્રી શેરનાથ બાપુ સાથે પાળીયાદના મહંત અને સેવક સમુદાયે માતાજીના ભાવપૂર્વક દર્શન કરી…

Breaking News
0

જૂનાગઢમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતા ત્રણ સામે કાર્યવાહી

જૂનાગઢમાં ક્રિકેટની મેચ ઉપર સટ્ટો રમવા અંગે પોલીસે ત્રણ સામે કાર્યવાહી કરી છે. મધુરમ વિસ્તાર મંગલધામ નજીક સિધ્ધેશ્વર ટેનામેન્ટ પાસે બનેલા બનાવ અંગે સી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.…

Breaking News
0

જૂનાગઢમાં ર૫ સપ્ટેમ્બરનાં રોજ યુવા ભાજપ દ્વારા રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન દોડ યોજાશે

જૂનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનાં યુવા મોરચા દ્વારા એક આવકારદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરને વિકાસની નવી દિશમાં આગળ લઈ જવા માટેનાં પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે રન…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર ડોકટર સેલ અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હિમોગ્લોબીન ચેકઅપ અને આયર્ન ટેબ્લેટ વિતરણ કેમ્પ યોજાયો

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાના આયોજન અંતર્ગત, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચના મુજબ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં…

Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળી દ્વારા નિવૃત્ત અધ્યાપકોનું ગરીમાપૂર્ણ સન્માન અને વાર્ષિક સાધારણસભા સંપન્ન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારી ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણસભા તા.૨૦-૯-૨૦૨૨ના રોજ અંગ્રેજી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વ્યાસ સેમિનાર હોલમાં સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.…

Breaking News
0

ખંભાળિયામાં નવરાત્રી પર્વે વીજ વિક્ષેપ ન થાય માટે રજૂઆત

આદ્ય શક્તિની આરાધના અને હિન્દુઓના પાવન પર્વ નવરાત્રીનો પ્રારંભ આગામી સોમવારથી થઈ રહ્યો છે, ત્યારે ખંભાળિયામાં નવરાત્રીના દિવસો દરમ્યાન સાંજે મંદિરોમાં આરતી તેમજ રાત્રે પરંપરાગત ગરબીમાં બાળાઓ ગરબા રમતી હોય…

Breaking News
0

શેઠ વડાલાની સહકારી મંડળીની વેરા વસુલાત માટે ગોડાઉનને બેંક દ્વારા સીલ મરાયું

જામનગર વિસ્તારની અગ્રણી બેંક જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક દ્વારા તેમને લેવાની થતી રૂપિયા ૫૦ લાખની રકમની વસૂલાત માટે જામજાેધપુર તાલુકાની એક સહકારી મંડળીના ગોડાઉન તથા દુકાનમાં સીલ મારવા અંગેની કાર્યવાહી…

Breaking News
0

ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારની સગર્ભા મહિલા તથા બાળક માટે ૧૦૮ બની સંજીવની

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૦૮ ટીમ દ્વારા વધુ એક વખત સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ખંભાળિયાના નાના આસોટા ગામના એક મહિલાને પ્રસુતિની પીડા વધતા આ અંગે તેમના પરિવારજનો દ્વારા ઈમરજન્સી ૧૦૮…

1 280 281 282 283 284 1,259