Browsing: Crime

Crime
0

જૂનાગઢ, કેશોદ, સમઢીયારા ખાતેથી જાહેરનામાનો ભંગ કરતાં ૪ર ઝડપાયાં

જૂનાગઢ તેમજ આસપાસનાં વિસ્તારોમાંથી લોકડાઉનનાં જાહેરનામાનો ભંગ કરતાં શખ્સોને ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ફુલીયા હનુમાન મંદિર નજીકથી પાંચ મહિલા, ગેંડાગર રોડ નજીકથી…

Crime
0

જૂનાગઢ પોલીસ દ્વારા વિવિધ ગુનામાં સંડોવાયેલા રપ શખ્સો સામે કાર્યવાહી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા વાહન ચેકીંગ તથા એરિયા ડોમીનેશન કરી, પ્રોહીબિશન અને વોરંટ બજાવવા સંબંધી કામગીરી કરવા ખાસ ઝુંબેશ રાખી, કાર્યવાહી કરવા જિલ્લાના…

Crime
0

માણાવદર તાલુકાના રફાળા ગામે યુવાનની ઘાતકી હત્યા

માણાવદર તાલુકાનાં રફાળા ગામે ગઈકાલે મોડી સાંજે બે પરીવારો વચ્ચે અગાઉના પ્રેમ પ્રકરણ બાબતે ડખ્ખો થયો હતો અને ઘાતક હથિયારો વડે મારામારી થતાં એક યુવાનની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા…

Crime
0

વિસાવદર નજીક જેતલવડ નજીક સગા ભાઈએ છરીના ઘા ઝીંકી બહેનની હત્યા કરી

મુળ ૨ાજકોટમાં ત્રણ વર્ષથી માવત૨ે ૨ીસામણે બેઠેલી મહિલા પોતાના સંબંધીને ત્યાં વિસાવદ૨ તાલુકાના ભટ્ટવાવડી ગામે જતી હતી ત્યા૨ે વિસાવદ૨ના જેતલવડ નજીક તેમના સગા ભાઈ સહિત બે અજાણ્યા શખ્સોએ તેને માર્ગમાં…

Crime
0

જૂનાગઢમાં રૂ. ૭.૭૬ લાખનાં વિદેશી દારૂનાં જથ્થા અને મુદામાલ સાથે ત્રણ ઝડપાયા

જૂનાગઢ તા. ર૪ જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘનાં માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગારની બદીને નાબુદ કરવા તા. ર૧ જાન્યુ. થી ર૬ જાન્યુ. સુધી…

Crime
0

જૂનાગઢનાં સરદારબાગ નજીક મેટાડોર-સ્કુટર વચ્ચે અકસ્માત : દંપતિ ખંડિત થયું

જૂનાગઢ તા.ર૦ જૂનાગઢ શહેરનાં સરદારબાગ નજીક સ્કુટર લઈને જતા દંપતિને મેટાડોર ચાલકે ઠોકર મારતા પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું હતું. પત્નીને સામાન્ય ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા…

Crime
0

ઘાતક હથિયારો સાથે ગેરકાયદેસર મંડળી રચી સોનારડીનાં માજી સરપંચની હત્યા

વંથલી તાલુકાનાં સોનારડી ગામે ગઈકાલે બનેલાં એક બનાવમાં માજી સરપંચની ઘાતક હથિયારો વડે હત્યા થયાનો બનાવ બહાર આવેલ છે. આ બનાવનાં અનુસંધાને ૧૬ શખ્સો સામે વંથલી પોલીસમાં ફરીયાદ દાખલ થતાં…

Crime
0

નવરાત્રિનો તહેવાર લોકો માણી શકે તે માટે જૂનાગઢ શહેર, જિલ્લામાં પોલીસનો કડક બંદોબસ્ત

નવરાત્રીના તહેવાર નિમિત્તે લોકો શાંતિથી તહેવાર માણી શકે તે માટે જૂનાગઢ શહેર અને જિલ્લામાં જૂનાગઢ રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા તમામ પોલીસ અધિકારીઓને…

Crime
0

પોલીસ ઉંઘતી રહી અને જૂનાગઢમાં ભાજપના મહિલા કોર્પોરેટરે દારૂના અડ્ડા ઉપર પાડી જનતા રેડ

જૂનાગઢ સહિત ગુજરાતભરની જનતા અને દેશના વિવિધ રાજયોમાં રહેતી જનતા પણ અનેક સમસ્યાઓથી પિડીત છે. નોટબંધી, જીએસટી, ટ્રાફિકના નવા નિયમો અને મોંઘવારીના મારથી જનતા સતત પિડાઈ રહી છે. આ સાથે…

Crime
0

જૂનાગઢમાં સ્ટીલનાં સેન્ટીંગનાં સળીયાનાં ૧.૧ર કરોડનું બીલ ન ચુકવતાં રાજકોટનાં પિતા-પુત્ર વિરૂધ્ધ નોંધાઈ ફરીયાદ : ચકચાર

છેતરપિંડી અને વિશ્વાસઘાતનાં મોટા ભાગનાં કિસ્સામાં નિર્દોષ લોકો ભોગ બનતાં હોય છે અને આરોપીઓ ખુલ્લેઆમ માતેલા સાંઢની જેમ ફરતાં હોય છે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં છેતરપિડીં-વિશ્વાસઘાત સહીતનાં બનાવો અને…

1 2