Monthly Archives: March, 2017

Breaking News
0

સૌરાષ્ટ્ર-કચ્છનાં ૭પપપ બેન્ક ખાતેદારોને નોટીસ ખુલાસો મંગાયો

આવકવેરા વિભાગ દ્વારા અત્યાર સુધી નોટબંધીનાં સમયગાળા દરમ્યાન લાખો રૂપિયા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવનારા લોકોને ત્યાં સર્વે કરી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં ડિસ્કલોઝર આપવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ હવે…

Breaking News
0

અચ્છે દીન તા. ૧ એપ્રિલથી દેશભરમાં તમામ હાઈવે ઉપર ટોલ ટેક્ષમાં વધારો ઝીંકાશે

પહેલેથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા ઉપર હવે ટોલટેકસમાં વધારા સ્વરૂપે વધુ એક ડામ આપવાની તૈયારી થઈ રહી છે.  જા કે આ ટોલટેકસમાં વધારો ઝીંકવાનાં નિર્ણયનો દેશભરમાં ભારે…

Breaking News
0

ટ્રમ્પે નરેન્દ્ર મોદીને જીત માટે અભિનંદન પાઠવ્યા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને વિધાનસભાની ચુંટણીઓમાં મળેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વ્હાઈટહાઉસ તરફથી આ વિગત જાહેર કરવામાં આવી છે. વ્હાઈટહાઉસના પ્રેસ સેક્રેટરી…

Breaking News
0

ધર્મશાળા ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાની ધમાકેદાર જીત બોર્ડર – ગાવસ્કર શ્રેણી ભારતે ર-૧થી કબ્જે કરી

ધર્મશાળા ખાતે રમાયેલ ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવીને ભારતે બોર્ડર-ગાવસ્કર શ્રેણી ઉપર ૨-૧થી કબજા કરી લીધો છે. ભારતનો આ સતત સાતમો શ્રેણી વિજય છે. ભારતને મેચ જીતવા માટે બીજી…

Breaking News
0

આ વર્ષે ચોમાસું નબળું રહેવાની આગાહી

ચૈત્ર માસ શરૂ થયો છે ત્યારે હવે દનીયા તપે તેનાં ઉપરથી વરસાદ કેવો થશે તેનું તારણ નીકળે છે આ દરમ્યાન હવામાન અંગેની વેબસાઈટ સ્કાયમેટનાં જણાવ્યા મુજબ આ વર્ષે વરસાદ સામાન્ય…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં હીટવેવ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં હીટવેવ જેવું વાતાવરણ સર્જાઈ ગયું છે. ગઈકાલે તાપમાનનો પારો ૪૧.૯ ડિગ્રીએ પહોંચતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકાર્યા હતા. બપોરનાં સમયે કફર્યું જેવું વાતાવરણ સર્જાયું હતું અને સિઝનનો…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં પ્રાથમિક શાળાનો સમય સવારનાં ૭.૩૦નો કરાયો

ઉનાળામાં પાણીની અછતની સંભાવનાથી જૂનાગઢ જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરી અને શાળાનાં સમયમાં ફરેફાર કરવામાં આવ્યો છે જેમાં એક પાળી ચાલતી શાળાનો સમય બપોરનાં ૧૧ થી પ…

Breaking News
0

સપ્તાહમાં એક દિવસ પેટ્રોલ-ડિઝલન વાપરવા વડાપ્રધાનનું આહ્વાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ૩૦ મી મનકી બાતમાં લોકોને અનાજનો બગાડ નહીં કરવા અને અઠવાડિયામાં એક દિવસ પેટ્રોલ અને ડિઝલનો ઉપયોગ નહી કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ૧રપ કરોડ ભારતીયોને…

Breaking News
0

સક્કરબાગ ઝૂમાં ચિતલનો કોહવાયેલો મૃતદેહ મળ્યો

જૂનાગઢનાં સક્કરબાગ ઝૂ ખાતે ગઈકાલે ચિત્તલનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાણીસંગ્રહાલયમાં પાછળનાં ભાગે આવેલા સફારી પાર્ક જેવા વિસ્તારમાંથી ૧પ વર્ષનાં ચિત્તલનો મૃતદેહ મળી આવતાં દોડધામ મચી જવા પામી હતી.

Breaking News
0

જૂનાગઢ સહિત રાજયમાં તીવ્ર ગરમીનું મોજું

જૂનાગઢ સહિત રાજયભરમાં છેલ્લાં ૩ દિવસથયાં તીવ્ર ગરમીનું મોજું પ્રસરી ગયું છે રાજયનાં વિવિધ શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ઉપર પહોંચી જતાં અતિશય ગરમીનાં કારણે જનજીવન અકળાઈ ઉઠયું હતું ચૈત્રનાં દનૈયા…

1 2 3 4 5 10