Monthly Archives: March, 2017

Breaking News
0

ગાંધીનગરમાં કિન્નરોનું મહાસંમેલન સંપન્ન શોભાયાત્રા યોજાઈ

પાટનગર ગાંધીનગરમાં કિન્નરોના મહાસંમેલનું સમાપન થતાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અખિલ ભારતીય કિન્નર સમુદાય દ્વારા આયોજિત આ સંમેલનમાં દેશભરમાંથી ત્રણ હજારથી પણ વધુ કિન્નરોએ હાજરી આપી હતી. સંમેલનનો મુખ્ય હેતુ…

Breaking News
0

યોગી ઇન એક્શન, ‘એન્ટી રોમિયો સ્કવોર્ડ’, કચેરીઓમાં ગુટખા-પાન મસાલા બેન

લખનઉ,તા.૨૩ ઉત્તર પ્રદેશમાં કોલેજ, દુકાનો કે જાહેરસ્થળો પર ઊભા રહીને છોકરીઓની છેડતી કરનારા શખ્સોની ખેર નથી. નવા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના આદેશ બાદ પોલીસે ‘એન્ટી રોમિયો સ્ક્વાડ’નું ગઠન કરવાની કવાયત હાથ…

Breaking News
0

મુસ્લીમો મારો પ્રસ્તાવ માની લે, નહીં તો કાયદાથી મંદિરનું નિર્માણ થશે : સુબ્રમણ્યમ સ્વામીએ ધમકી આપી

નવી દિલ્હી, તા.૨૨ રામમંદિર મામલાને મધ્યસ્થી દ્વારા અદાલતની બહાર સમાધાન દ્વારા ઉકેલ લાવવા સુપ્રિમ કોર્ટે સૂચન કર્યુ છે અને તે બાબતે વિવિધ પક્ષકારો દ્વારા તેમના દ્રષ્ટીકોણ સ્પષ્ટ કરવામાં આવી રહયા…

Breaking News
0

કચ્છ વિસ્તારમાં ભુકંપનાં પાંચ આંચકા નોંધાયા ઃ તિવ્રતા પ.પ લોકોમાં ગભરાટ

ભૂજ તા. રર ગતરાત્રે કચ્છ વિસ્તારમાં ભુકંપનાં એક પછી એક પાંચ આંચકા નોંધાતા કચ્છ વિસ્તારનાં લોકોમાં ભારે ગભરાટની લાગણી ફેલાઈ ગઈ છે. સત્તાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ કચ્છ વિસ્તારમાં નોંધાયેલા ભુકંપનાં…

Breaking News
0

જૂલાઈમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી સુધી યોગી, પરીકર, મૌર્ય સંસદ સભ્યપદ નહી છોડે

નવી દિલ્હી તા.રર ઃ આગામી જૂલાઈમાં દેશનાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે ત્યારે લોકસભામાં પુરતુ સંખ્યાબળ જળવાઈ રહે તે માટે ભાજપનાં ત્રણ સાંસદો અને દિગ્ગજ નેતાઓ યોગી આદિત્યનાથ, મનોહર પર્રીકર…

Breaking News
0

દેવગઢ બારીયા ગેંગરેપ કેસમુદ્દે હંગામો, ગૃહમાંથી વિપક્ષનો વોકઆઉટ

ગાંધીનગર,તા.૨૧ ગૃહમાં અપશબ્દો બોલવાના આરોપ સર કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીને સત્ર સમાપ્તી સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરેશ ધાનાણી અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ સાથે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રજૂ…

Breaking News
0

તમારા માટે ચૂંટણી જીતી શકું પણ હાજરી ન ભરી શકું ; મોદી

ન્યુ દિલ્હી,તા.૨૧ ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ સાંસદોની સંસદમાં ઓછી હાજરીને લઇ ચિંતા વ્યક્ત કરી હતી. અને જીએસટી વિશે પણ વાત કરી હતી.…

Breaking News
0

બાંગ્લાદેશી સગીરા દુષ્કર્મના ત્રણ આરોપીઓ આઠ દિવસના રિમાન્ડ ઉપર

જૂનાગઢ તા. ર૧ માંગરોળમાં બાંગ્લાદેશી સગીરા ઉપર આચરવામાં આવેલા દુષ્કર્મના મામલે પોલીસ મકકમ ગતિથી તપાસમાં આગળ વધી રહી છે. બીજી બાજુ આ પ્રકરણમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓને આઠ દિવસના રિમાન્ડ ઉપર…

Breaking News
0

રામમંદિર મુદ્દે અદાલત મધ્યસ્થી માટે તૈયારઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી તા.ર૧ વિવાદાસ્પદ રામમંદિર મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલતે આજે અત્યંત મહત્વની ટીપ્પણી કરતા કહ્યુ છે કે, આ એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. તેથી તેનો ફેંસલો અદાલતની બહાર મધ્યસ્થી દ્વારા…

Breaking News
0

ઉલ્ટી ગંગા દારૂબંધી ધરાવતા ગાંધીના ગુજરાતમાં પંજાબ કરતા પણ વધુ મહીલાઓ દારૂ પીવે છે

નવી દિલ્હી તા.ર૧ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઉલ્ટી ગંગા વહી રહી છે.  ગુજરાતમાં ચોરીછુપીથી જોઇએ તેટલો દારૂ મળે છે તે સૌ કોઇ જાણે છે. તાજેતરમાં ગુજરાત સરકારે દારૂબંધીને વધુ…

1 5 6 7 8 9 10