Monthly Archives: June, 2017

Breaking News
0

જૂનાગઢમાં ચોમાસાનાં આગમનરૂપ હવામાન

ગઈકાલે ભીમ અગિયારસનો તહેવાર સવારથી જ વાદળોની સંતાકુકડી વચ્ચે પસાર થયો હતો. વરસાદની શકયતા જાવાઈ રહી હતી પરંતુ ભીમ અગિયારસનો શુકનરૂપ વરસાદ થયો નથી ત્યારે આગામી એક-બે દિવસમાં જૂનાગઢ અને…

Breaking News
0

નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે પાઠય પુસ્તકોની ખરીદી

જુન માસનાં પ્રારંભ સાથે જ જૂનાગઢ સહિત રાજયભરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને શાળા-કોલેજામાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે નવા અભ્યાસક્રમ અનુસાર પાઠય પુસ્તકો, સ્કુલડ્રેસની ખરીદીમાં…

Breaking News
0

નરસિંહ મહેતા સરોવરને સ્વચ્છ બનાવવા બુલંદ માંગણી

ગઈકાલે જૂનાગઢ સહિત રાજયભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ છે ત્યારે જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરમાં શેવાળ અને ગંદકી તેમજ ગંદુ ગટરનું પાણી ભળી જવાનાં કારણે સરોવરની શુધ્ધતા…

Breaking News
0

મેંદરડાનાં મીઠાપુરનાં વૃધ્ધે બિમારીથી કંટાળી અÂગ્નસ્નાન કર્યુ

મેંદરડાનાં મીઠાપુર ગામે રહેતા પટેલ મુળજીભાઈ રામજીભાઈ વાદડીયા (ઉ.વ. ૬પ) છેલ્લા આઠ વર્ષથી મણકાની બિમારીથી પીડાતાં હોય ગઈકાલે રસ્તા ઉપર સ્કુટી ઉભી રાખી અને પેટ્રોલ વડે પોતાની જાતને આગ લગાવી…

Breaking News
0

પોરબંદરનાં વિસાવડા પાસે ટેન્ડર રીક્ષા અથડાતા ૯નાં મૃત્યું

પોરબંદરનાં વિસાવડા નજીક દૂધનાં ટેન્કર અને રીક્ષા વચ્ચે ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાતા જૂનાગઢનાં ત્રણ, રાજકોટનાં બે અને પોરબંદરનાં ચાર મળી કુલ ૯ વ્યકિતઓનાં કમકમાટીભર્યા મૃત્યું થતાં અરેરાટીની લાગણી પ્રસરી ગઈ…

Breaking News
0

વરસાદ પડી જાય તો ભીમ અગીયારસની શુકનવતી વાવણી માટે ખેડૂતો સજજ

રાજકોટ અને સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં ચોમાસાનાં મંડાણ થઈ રહયા હોય તેવું વાતાવરણ સર્જાયુ છે. ગઈકાલે રાજકોટમાં વરસાદ પડી ગયો છે ત્યારે રાજકોટથી ૧૦૦ કિમી દૂર જૂનાગઢ પંથકમાં જા એકાદ બે…

Breaking News
0

રાજકોટમાં ગઈકાલે કડાકા-ભડાકા સાથે વરસાદની થઈ એન્ટ્રી

સમગ્ર રાજયમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયું હતું અને ચોમાસાનો પ્રથમ વરસાદ પણ ગઈકાલે રાજકોટમાં તુટી પડયો હતો. રાજકોટમાં ભારે પવન કડાકા-ભડાકા સાથે ગઈકાલે વરસાદ તુટી પડતાં ઠેર ઠેર પાણી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ સંભાળતા બી.એ.કૈલા

જૂનાગઢમાં ઘણાં સમયથી જીલ્લા શિક્ષણાધિકારીની જગ્યા ખાલી હતી આ જગ્યા ઉપર તાજેતરમાં ગાંધીનગરનાં પરિક્ષા સચિવ બી.એ.કૈલાની જૂનાગઢનાં ડીઈઓ તરીકે નિમણુંક થતાં તેઓએ ગઈકાલે વિધિસર રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે.

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર પાણી પહોંચાડવાનાં કામને મંજુરી અપાઈ

જૂનાગઢ નજીક આવેલાં ગરવા ગિરનાર ક્ષેત્ર ઉપર દરવર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવે છે ત્યારે ગિરનારનાં વિકાસ માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને પ્રવાસન નિગમે પ્રયાસ હાથ ધર્યા છે…

Breaking News
0

રાજકોટનાં ડોકટરે એક દિવસમાં રર૪ નેત્રમણીનું આરોપણ કર્યું

રાજકોટનાં આંખનાં સિનિયર સર્જન ડો.અતુલ સુરેશભાઈ બદીયાણીએ લિમ્કા બુક ઓફ રેકોડર્ઝમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે તા.૧૮ એપ્રિલ ર૦૧૬નાં રોજ એક જ દિવસમાં ફેકો મશીનથી ટાંકા વગરનાં મોતીયાનાં રર૪ ઓપરેશન કરી…

1 8 9 10 11