Monthly Archives: June, 2017

Breaking News
0

સોરઠમાં ત્રણ દિવસ થયાં મેઘાનો ધમધમાટ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લાં ત્રણ દિવસ થયાં મેઘરાજા વર્ષી રહ્યાં છે અને હળવાથી ભારે વરસાદનાં ઝાપટાનાં દૌર વચ્ચે સોરઠમાં અડધોથી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.

Breaking News
0

કાલથી વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ, રાજકોટ, મોડાસામાં અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. જેને લઈને તમામ તૈયારીઓને…

Breaking News
0

પાકને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરો ; યુએસ સાંસદ

અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્પષ્ટ પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે ચેતવણી આપ્યા બાદ હવે અમેરિકામાં પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરવાની માંગ પ્રબળ બની રહી છે. અમેરિકન સાંસદ ટેડ પોએ ટ્રમ્પ સરકાર…

Breaking News
0

ભગવાન અમરનાથ યાત્રાનો પ્રારંભઃ પ્રથમ જથ્થો રવાના

આતંકવાદી ખતરા અને ચીન સાથેના વિવાદની વચ્ચે આજે જમ્મુ બેઝ કેમ્પ પરથી અમરનાથ યાત્રાનો પ્રથમ જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી નિર્મલ સિંહની આગેવાનીમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા…

Breaking News
0

આગામી તા.૫ ઓગષ્ટ બોક્સીંગ રીંગમાં ભારત અને ચીન વચ્ચે જંગ

ભારત અને ચીન વચ્ચે સરહદ ઉપર તણાવ જાવા મળી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવે બોક્સીંગ રીંગમાં પણ ભારત અને ચીન વચ્ચે જંગ જામવાનો છે. ભારતના સ્ટાર પ્રોફેશન બોક્સર અને…

Breaking News
0

સીરિયામાં આઈએસની જેલ ઉપર હવાઈ હુમલામાં ૮૦ના મોત

સિરીયામાં જેહાદીઓ દ્વારા સંચાલિત એક જેલ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકા અને તેમની ગઠબંઘન સેના દ્વારા જેલને નિશાન બનાવીને કરવામાં આવેલ આ હુમલામાં લગભગ ૮૦થી પણ વધુ લોકોના મોત…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ૭૩ દિવ્યાંગ વિદ્યાર્થીઓને લેપટોપ અપાશે

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.ર૯નાં રોજ રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમમાં ઉપÂસ્થત રહેનાર છે ત્યારે આ કાર્યક્રમ દરમ્યાન દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં ૭૩ દિવ્યાંગ વિદ્યાર્થીઓને લેપટોપ વિતરણ કરવામાં આવશે.

Breaking News
0

શંકરસિંહ વાઘેલાનું આજે ગાંધીનગરમાં સંમેલન

ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો સજ્જ બની રહ્યાં છે આ દરમ્યાન વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ આજે ગાંધીનગર ખાતે સિવિલ હોÂસ્પટલ કમ્પાઉન્ડ ખાતે બપોરે પોતાનાં…

Breaking News
0

અષાઢ માસની નવરાત્રીનો ભકિતભાવપૂર્વક પ્રારંભ

આજે સવારે ૮.ર કલાકે અષાઢ માસની નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે માતાજીનાં મંદિરોમાં દર્શનાર્થે ભકતજનોની ભીડ લાગી છે. સવારથી જ માતાજીનાં મંદિરોમાં પૂજન-અર્ચન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

1 2 3 4 11