Monthly Archives: June, 2017

Breaking News
0

કોમર્શીયલ કો-ઓપ.બેન્કનાં નિર્માણાધીન બિલ્ડીંગનું અમિત શાહનાં હસ્તે ખાતમુર્હત કરાયું

જૂનાગઢ શહેરમાં એસટી કોલોની સામે આવેલાં વિસ્તારમાં કો-કો બેન્કનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યું છે જેની ખાતમુર્હત વિધી ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનાં હસ્તે કરવામાં આવી હતી. આ તકે મુખ્યમંત્રી…

Breaking News
0

જૂનાગઢનાં પૂર્વ સાંસદની ચોથી પુણ્યતિથી નિમિતે શ્રધ્ધાસુમન કાર્યક્રમ યોજાશે

જૂનાગઢનાં પૂર્વ સાંસદ સ્વ.ભાવનાબેન ચિખલીયાની ચોથી વાર્ષિક પુણ્યતિથીએ શ્રધ્ધાસુમન અર્પવાનો કાર્યક્રમ ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવનાર છે આ કાર્યક્રમમાં કૃષ્ણ ભકત કવિ સુરદાસજીનાં પદોનાં સથવારે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવશે.…

Breaking News
0

વડાપ્રધાનનાં રોડ-શોમાં ૪૦ કારનો કાફલો જાડાશે

આગામી તા.ર૯મીનાં રોજ રાજકોટમાં દુનિયાનાં ત્રણ વિશ્વ કિર્તીમાન સ્થાપવામાં જઈ રહ્યાં હોય ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપÂસ્થત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં રોડ શોમાં ૪૦ કારનો કાફલો પણ…

Breaking News
0

જૂનાગઢમાં નવા બાંધકામમાં વરસાદી પાણી સંગ્રહ સિસ્ટમ ફરજીયાત

જૂનાગઢમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણી દ્વારા ભુગર્ભ જળનાં સંગ્રહ માટે સજ્જતા કેળવવામાં આવી છે અને જેનાં ભાગરૂપે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. નવા બાંધકામમાં વરસાદી પાણી સંગ્રહ સિસ્ટમ ફરજીયાત…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં આવતીકાલે યોગ દિવસની થશે ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર રાજયમાં ર૧ જુનનાં દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહેલ છે ત્યારે આવતીકાલે વિશ્વ યોગ દિવસ ઉજવણી અંતર્ગત જૂનાગઢ શહેર અને જીલ્લામાં યોગ દિવસની ઉજવણી કરવામાં…

Breaking News
0

ભકત કવિ નરસિંહ મહેતાં યુનિવર્સિટીમાં અનુસ્નાતક શિક્ષણનો પ્રારંભ

જૂનાગઢની ભકત કવિ નરસિંહ મહેતાં યુનિવર્સિટીમાં અનુસ્નાતક શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે. આ તકે જાણીતાં કથાકાર પૂજય મોરારીબાપુ તથા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Breaking News
0

જૂનાગઢમાં કેસરીયો માહોલ ; અમિત શાહને આવકારવા હો‹ડગ્સ અને ઝંડા લાગ્યાં

આવતીકાલે જૂનાગઢ ખાતે ભાજપનાં પેઈજ પ્રમુખ સંમેલનમાં ભાગ લેવા માટે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવી રહ્યાં છે ત્યારે તેઓનાં આગમન અને સ્વાગત માટે તૈયારીઓ ચાલી રહી છે અને ઠેર-ઠેર…

Breaking News
0

જૂનાગઢમાં વિશ્વ યોગદિનની ઉજવણી માટે તૈયારી

જૂનાગઢ જીલ્લામાં વિશ્વ યોગ દિવસની થનારી ઉજવણી અંતર્ગત તડમાર તૈયારી હાથ ધરાઈ છે આગામી બુધવારે ૧પ૬૯ સ્થળોએ એક સાથે બે લાખથી વધુ લોકો યોગનાં કાર્યક્રમોમાં ભાગ લેશે.

Breaking News
0

૧ જુલાઈથી મતદાર યાદી સુધારણા અભિયાન હાથ ધરાશે

ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીને ધ્યાને લઈ જૂનાગઢ જીલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને ૧ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી આ કાર્યક્રમ યોજાશે અને રપ જુલાઈનાં રોજ આખરી મતદાર…

1 3 4 5 6 7 11