Monthly Archives: June, 2017

Breaking News
0

વેરાવળ પંથકમાં દિપડો પાંજરે પુરાયો

વેરાવળનાં એક ખેડુતની વાડીમાં દિપડો આવી ચડતાં આખરે વનવિભાગની ભારે જહેમત બાદ દિપડાને પાંજરે પુરવામાં સફળતાં મળી છે. વેરાવળનાં નાવદ્વા પંથકમાં એક દિપડી અને બે બચ્ચાં હજુ આટાંફેરા મારતાં હોય…

Breaking News
0

તાલાલામાં કેસરકેરીનાં ઉત્પાદકો માટે ઉત્કૃષ્ટતા કેન્દ્રનું કાલે લોકાર્પણ

રાજયનાં બાગાયત વિભાગ દ્વારા ઈઝરાયેલ સરકારનાં ટેકનીકલ સહયોગથી તાલાલા શહેરમાં નિર્માણ થયેલ આંબા પાકનાં ઉત્કૃષ્ટતા કેન્દ્રનું આવીતકાલે કેન્દ્રનાં કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રી પરસોતમભાઈ રૂપાલાનાં અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં લોકાર્પણ…

Breaking News
0

વિસાવદર તાલુકાનાં ૭૪ ગામનાં સરપંચોની ચુંટણી બહિષ્કારની ચિમકી

ગુજરાત સરકાર દ્વારા ગ્રામપંચાયતોનાં સરપંચોને આપવામાં આવેલી સતામાં કાપ મુકાવામાં આવ્યો હતો તેની સાથે તલાટી મંત્રીઓની સહીઓ ફરજીયાત બનાવવામાં આવતાં તેની સામે વિસાવદર તાલુકાનાં ૭૪ ગામનાં સરપંચોએ ધારાસભાની ચુંટણીનાં બહિષ્કારની…

Breaking News
0

આલ્ફા હાઈસ્કુલનાં ૩૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા આલ્ફા હાઈસ્કુલનાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવાનો એક કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટીનાં ઓડિટરીયમ ખાતે યોજાયો હતો જેમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧રનાં ૩૦૦ જેટલાં વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Breaking News
0

તાલાલાનાં હડમતીયા ગામનાં યુવાનનો વનતંત્રનાં ત્રાસથી આપઘાતનો પ્રયાસ

તાલાલા તાલુકાનાં હડમતીયા ગામનાં ભરત કાલસારીયાને સોમવારે તાલાલા રેન્જનાં કર્મચારીઓએ તું સિંહ દર્શન કેમ કરાવે છે ? તેમ કહી તેનાં ઉપર દમનકારી નીતી ગુજારતાં ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો બીજી…

Breaking News
0

મગફળીમાં થતાં રોગો અને તેનાં નિયંત્રણ અંગે માહિતી આપી

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં ફાર્મર ટુ ફાર્મર કાર્યક્રમ અંતર્ગત ખેડુતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફલોરીડાનાં વૈજ્ઞાનિકો દ્વારા ૧૦૦ ખેડુતોને મગફળીમાં રોગનો ઉપદ્રવ તેનાથી થાય છે અને તેનું નિયંત્રણ કઈ…

Breaking News
0

જીએસટીનાં વિરોધમાં આવતીકાલે જૂનાગઢ બંધનું એલાન

જીએસટીનાં કાયદા સામે ભારે વિરોધનો વંટોળ ફુંકાયો છે. જૂનાગઢમાં ગઈકાલે આ મામલે બેઠક યોજાઈ હતી. ચર્ચા-વિચારણાનાં અંતે જીએસટીનાં કાયદામાં વિરોધમાં આવતીકાલ તા.૧પ જુને જૂનાગઢ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા જૂનાગઢ બંધનું…

Breaking News
0

વરસાદમાં પરિક્રમારૂટનું ધોવાણ અટકાવવા ૧૧ સાધુની ટીમ સર્વે કરશે

ગરવા ગિરનારની લીલી પરિક્રમા દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો આવતાં હોય છે ત્યારે પરિક્રમાનાં રૂટનું ચોમાસાની ઋતુ દરમ્યાન ધોવાણ થતું અટકે તે માટે સાધુ સમાજનાં ૧૧ સભ્યની એક ટીમ ગિરનારનાં…

Breaking News
0

ભાજપનાં બે કદાવર નેતા કોંગ્રેસમાં જાડાતા હોવાનો દાવો

જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી ભંગાણનાં આરે આવી પહોંચી છે તેમજ આગામી દિવસોમાં બે કદાવર નેતાઓ ભાજપને રામરામ કરી કોંગ્રેસમાં જાડાશે અને તેની સાથે ર૦૦થી વધારે કાર્યકરો જાડાઈ રહ્યાં હોવાનો દાવો…

Breaking News
0

બગોદરા-લીંબડી માર્ગ ઉપર ટેન્કરની પાછળ ફોરવ્હીલ કાર ઘુસી જતાં અકસ્માત- જૂનાગઢનાં ત્રણ યુવાનનાં મૃત્યું – ૧ની હાલત ગંભીર

જૂનાગઢ તા.૧૪ ગોઝારા હાઈવે ગણાતાં બગોદરાથી લીંબડી જતાં માર્ગ ઉપર આજે સાંજના ૪ થી પનાં અરસામાં એક ગંભીર અકસ્માત સર્જાતાં જૂનાગઢનાં ત્રણ યુવાનનાં મૃત્યું નીપજયાં છે જયારે અન્ય એકની હાલત…

1 5 6 7 8 9 11