Monthly Archives: June, 2017

Breaking News
0

જૂનાગઢમાં આજે મેઘાવી માહોલ વચ્ચે વિરામ

જૂનાગઢ સહિત સોરઠમાં છેલ્લાં ૪ દિવસ દરમ્યાન હળવાથી ભારે વરસાદનો મારો ચાલું રહ્યો છે આ દરમ્યાન આજે મેઘરાજાનો વિરામ છે જા કે મેઘાવી માહોલ તો છવાયેલો જ છે અને સોરઠનાં…

Breaking News
0

બોલબાલા ટ્રસ્ટે ૧ર૮૦ યાત્રિકો અને કાર્યકરોનું સન્માન કર્યું

જૂનાગઢ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧ર૮૦ વડીલોને રામેશ્વરની યાત્રા કરાવવામાં આવી હતી. આ યાત્રા સુખરૂપે પૂર્ણ થતાં ભુતનાથ સત્સંગ હોલમાં યાત્રિકો તેમજ તેમનાં કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સુનની કામગીરીમાં બેદરકારી

જૂનાગઢ મહાનગરપાલિકાએ પ્રિ-મોન્સુનની કામગીરી કરી હોવાનો દાવો કરે છે પરંતુ મહાનગરપાલિકાનો આ દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે જૂનાગઢનાં અનેક વિસ્તારોમાં ગટર બંધ છે અને જેનાં કારણે ગટરો ઉભરાય રહી…

Breaking News
0

જૂનાગઢમાં કોંગ્રેસે કલેકટર કચેરીનાં ગેટ સામે ડુંગળી અને ધાણા ઠાલવ્યાં

મધ્ય પ્રદેશનાં ખેડુતો ઉપર થયેલાં પોલીસ ગોળીબારમાં છ ખેડુતોની હત્યા કરવાની ઘટના તેમજ ગુજરાતમાં સરકાર દ્વારા ખેડુતોનાં થતાં શોષણ સામે ગઈકાલે જીલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરીનાં ગેટ પાસે ડુંગળી અને…

Breaking News
0

ધારી નજીક આંબરડી ગામે સફારી પાર્ક શરૂ કરવા જલદ આંદોલનનો રણકાર

ધારી નજીક આંબરડી ગામે લાયન સફારી પાર્ક શરૂ થવાની ઘડીઓ ગણાય રહી છે તેવા સમયે મોં સુધી આવેલો પ્યાલો છિનવાઈ જતાં સમગ્ર ધારી પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે સફારી પાર્ક…

Breaking News
0

જૂનાગઢમાં રાહતદરે પ્લાસ્ટિક સર્જરી નિદાન સારવાર કેમ્પ યોજાશે

જૂનાગઢમાં હાટકેશ હોÂસ્પટલ દ્વારા તા.૧૮ જુનનાં રાહતદરે પ્લાÂસ્ટક સર્જરી નિદાન તથા સારવાર અને ઓપરેશન માટેનાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પનો જાહેર જનતાને લાભ લેવા હાટકેશ હોÂસ્પટલ દ્વારા અનુરોધ…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં ગઈકાલે મેઘરાજાએ બપોરબાદ છુટાછવાયાં વરસાદ વરસાવી દેતાં લોકોને ગરમી સામે રાહત મળી છે જૂનાગઢમાં ગઈકાલે સમીસાંજે વરસાદ પડયો હતો અને અડધો ઈંચ જેવો વરસાદ પડી…

Breaking News
0

સોરઠમાં આકાશ ગોરમભાયું – વરસાદની શકયતા

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવેલ છે ગઈકાલે સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં છુટાછવાયા વરસાદનાં અહેવાલ છે સૌરાષ્ટ્રમાં ૧ થી ૩ ઈંચ વરસાદ પડયો છે જયારે જસદણની ભાદર નદીમાં ભારે પુર…

Breaking News
0

બહાઉદ્દીન કોલેજ ખાતે આજથી પ્રદર્શનનો પ્રારંભ

કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની ઝાંખી કરાવતાં પ્રદર્શનનો આજે જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ તકે મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Breaking News
0

જૂનાગઢમાં જલારામ મંદિરનાં પાટોત્સવની ભાવભેર થયેલ ઉજવણી

જૂનાગઢમાં પોસ્ટ ઓફિસ રોડ ખાતે આવેલાં જલારામ મંદિરનો ગઈકાલે તા.૮ જુનનાં રોજ ૧પમો પાટોત્સવ હોય જેની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે અને પૂજન-અર્ચન-આરતી સહિતનાં કાર્યક્રમો યોજાયા છે જયારે  સાંજનાં ૭…

1 6 7 8 9 10 11