Monthly Archives: July, 2017

Breaking News
0

હવે પાસપોર્ટ બનાવવા માટે જન્મનાં પ્રમાણપત્રનો આગ્રહ નહી રખાય

હવે પાસપોર્ટ માટે જન્મનાં પુરાવા તરીકે જન્મનું પ્રમાણપત્ર અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (ન્ઝ્ર) રજૂ કરવાનો દુરાગ્રહ રાખવામાં આવશે નહિ. પાસપોર્ટ માટે અરજી કરનાર અરજદાર હવે પોતાના જન્મના પુરાવા તરીકે આધારકાર્ડ…

Breaking News
0

પોરબંદરથી ઝડપાયેલા રૂ.૪પ૦૦ કરોડનાં ડ્રગ્સનાં મામલામાં ડી-ગેંગની સંડોવણી

પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી કોસ્ટગાર્ડે તાજેતરનાં ઈતિહાસમાં સૌથી મોટો કહી શકાય તેવો રૂ. ૩પ૦૦ કરોડની કિંમતનો ૧૪પ૪ કિલો ડ્રગ્સ (હેરોઈન)નો જથ્થો ઝડપી પાડતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.

Breaking News
0

હરફનમોલા સદાબહાર મહંમદ રફીની આજે પુણ્યતિથી

હિન્દી ફિલ્મ સંગીત અને સદાબહાર ગાયક સ્વ. મહંમદ રફીની આજે પુણ્યતિથી છે તા ૩૧ જુલાઈ ૧૯૮૦ ના રોજ, રમઝાનના પાવન દિવસોમાં તેમનુ અવસાન થયુ હતું. આજે ૩૭ વર્ષ બાદ પણ…

Breaking News
0

ગીરનાર કમંડળ કુંડના બ્રહમલીન મહંત શ્રી.પુ.અમૃતગીરીબાપુની પુણ્યતિથીએ ભવ્ય ભંડારા મહોત્સવમાં હજારો સાધુ સંતો ઉમટી પડયા

જૂનાગઢ ગીરનાર પર્વત ઉપરની કમંડળકુંડની જગ્યાના બ્રહમલીન મહંત પુ.અમૃતગીરીબાપુની પાવન પુણ્યતિથી પ્રસંગે રાણપુર પાસેના રાણેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા ભવ્ય ભંડારા મહોત્સવમાં ગીરનાર તિર્થ ક્ષેત્રના હજારો સાધુ સંતોની ઉપÂસ્થતીમાં પુ.બાપુની…

Breaking News
0

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સોમનાથ મહાદેવને જળાભિષેક કર્યો

બીજા સોમવારની પૂર્વસંધ્યાએ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સોમનાથ આવી પહોચી સહપરીવાર સાથે મંદિરે જઇ સોમનાથ મહાદેવને જળાભિષેક સાથે પૂજા-અર્ચન કરી રાજયના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

Breaking News
0

સુત્રાપાડાના ટીમડીમાં શિકાર માટે દિપડાએ છલાંગ લગાવતા વીજ ટ્રાન્સફોર્મરમાં ચોંટી ગયો !

સુત્રાપાડાના ટિમડી ગામે મોરનો શીકાર કરવા હવામાં છલાંગ લગાવતા દીપડો વીજ ટ્રાન્સફોર્મરમાં ચોટી જતા ઇલેકટ્રીક શોર્ટના કારણે મોતને ભેટયો હતો. આ ઘટનાની જાણ વનવિભાગને કરાતા દિપાડાના મૃતદેહને નીચે ઉતારી તપાસ…

Breaking News
0

પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકા સામે ભારતનો ૩૦૪ રને વિજય, જાડેજા-અશ્વિનની કમાલ

શ્રીલંકા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે ભારતે પોતાની બીજી ઇનિંગમાં ૩ વિકેટ ગુમાવી ૨૪૦રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. જેથી શ્રીલંકાને જીતવા માટે ૫૫૦રનનો ટાર્ગેટ મળ્યો છે. વિરાટ કોહલીએ પોતાની…

Breaking News
0

અમિત શાહને દેશનાં સંરક્ષણ મંત્રી બનાવવામાં આવશે?

ગઈકાલે બિહારમાં નીતિશ કુમારે વિશ્વાસનો મત મેળવ્યો, તો બીજી તરફ પાકિસ્તાનમાં થયેલા સત્તા પરિવર્તનની ઘટના ચર્ચામાં રહી. આ બે ઘટનાઓમાં ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજયસભાની ચૂંટણી માટે ઉમેદવારી…

Breaking News
0

જૂનાગઢ પાસની ટીમે બે ટ્રક ઘાંસ, બે ટ્રક રાહત સામગ્રી પુરપીડીતોને મોકલી

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં થયેલ અતિવૃષ્ટીના પગલે પુરપીડીતોને સમગ્ર ગુજરાતમાંથી રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. જૂનાગઢમાંથી પણ પાસના કાર્યકરો, ગૌરક્ષા દળ, ઉમા મહીલા મંડળ અને બાબા મિત્ર મંડળના સેવાભાવી…

Breaking News
0

રાજકોટનો આજી-૧ છલકાતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નીર વધાવ્યાં

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજકોટમાં આજી-૧ ડેમ છલકાઇ જતાં તેના વધામણાં કર્યા હતા. ગઇ કાલે મોડી રાત્રે આજી-૧ ડેમ છલકાઇ ગયો હતો. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આજે સવારે ગાંધીનગરથી રાજકોટ…

1 2 3 11