Monthly Archives: July, 2017

Breaking News
0

મધુરમ આસપાસની સોસાયટીમાં રોડ મુદ્દે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓનાં રહેવાસીઓએ ગઈકાલે પ્રાથમિક સુવિધાનાં પ્રશ્ને ચક્કાજામ કર્યો હતો ત્યારબાદ આ વિસ્તારનાં કોર્પોરેટરોએ યોગ્ય કરવાની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડયો હતો.

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં પાદરીયાનાં વૃધ્ધનું સ્વાઈનફલુથી મૃત્યું

જૂનાગઢ તાલુકાનાં પાદરીયા ગામનાં મોહનભાઈ મીઠાભાઈ નામનાં વૃધ્ધને સ્વાઈનફલુ થતાં તેમને રાજકોટ ખાતે ખાનગી હોÂસ્પટલમાં સારવાર આપવામાં આવી રહી હતી આ દરમ્યાન સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થયું છે.

Breaking News
0

જૂનાગઢનાં હાજીયાણી બાગ ખાતે કવીક રીસ્પોન્સ ટીમની રચના કરાઈ

જૂનાગઢ શહેરમાં ૧ થી ર૦ વોર્ડમાં સફાઈ બાબતોની ફરીયાદોનો તવરીત નીકાલ થઈ શકે તે માટે કોર્પોરેશન તંત્ર સજ્જ બન્યું છે અને હાજીયાણી બાગ ખાતે Âક્વક રીસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી…

Breaking News
0

વરસાદને પગલે સોરઠમાં હરિયાળી છવાઈ

જૂનાગઢ અને સોરઠ પંથકમાં સારા એવા વરસાદ બાદ વરાપ નીકળી છે અને ખેતકાર્ય પુરજાશથી શરૂ થયું છે તો બીજી તરફ સારા વરસાદનાં પગલે ખેતરમાં મૌલાત સજીવન થઈ ગઈ છે અને…

Breaking News
0

જગત મંદિરનો દરવાજા ખોલવાની બુલંદ માંગણી આજે દ્વારકા બંધ

દેવભુમિ દ્વારકાનાં જગત મંદિર પરિસરનો ગેઈટ નં-૧નો બંધ દરવાજા ખોલવાની માંગણી સાથે લોકલડત ચાલી રહી છે અને આમરણાંત ઉપવાસનો ૭મો દિવસ છે ત્યારે આજે દ્વારકા બંધનું એલાન અપાયું છે. રાજયભરમાંથી…

Breaking News
0

સક્કરબાગમાં પ્રવેશ કરી દિપડાએ ચિંકારાનો શિકાર કર્યો

જૂનાગઢનાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે છેલ્લાં એક અઠવાડિયાથી દિપડાએ આંતક મચાવ્યો છે અને એક સપ્તાહમાં દિપડાએ એક સાથે ત્રણ ચિંકારાઓનાં શિકાર કર્યા છે. ઝુમાં પાંજરા મુકવામાં આવ્યા છે અને દિપડાને…

Breaking News
0

મોટી ખોડીયારનાં ખેડુત ઉપર દિપડાનો હુમલો

જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા તાલુકાનાં મોટી ખોડીયાર ગામ નજીક દિપડાની રંજાડનો વધુ એક બનાવ બનવા પામેલ છે જેમાં બે દિપડાઓ જંગલ સીમ છોડીને મોટી ખોડીયાર ગામમાં દાખલ થયા હતા અને ખેડુત…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં મેઘરાજાનો વિરામ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગઈકાલથી મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે ખેતકાર્ય પુરજાશથી હાથ ધરવામાં આવેલ છે. જા કે આકાશ વાદળોથી છવાયેલું છે અને હવામાન વિભાગની પણ ભારે વરસાદની આગાહી છે.

1 9 10 11