Monthly Archives: August, 2017

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ભાદરવે ધોધમાર વરસાદ

પાક ઉત્પાદનને જયારે જરૂરત છે તેવા સમયમાં જ જૂનાગઢ અને સોરઠમાં મેઘરાજાએ ફરી કૃપા વરસાવી છે. ગઈકાલથી વાતાવરણમાં પલ્ટો આવી ગયા બાદ મોડી રાત્રીના વરસાદ શરૂ થયો હતો અને આજે…

Breaking News
0

૧૬ ઓકટોબરથી જૂનાગઢ ગિરનારનાં જંગલમાં પણ શરૂ થશે સિંહ દર્શન

જૂનાગઢની જનતા જેની રાહ જાઈ રહી હતી તેવી મહત્વકાંક્ષી યોજનાને આખરી મંજુરી મળી ગયા બાદ રાજય સરકારે એ આદેશ પણ કરી દિધો છે કે આગામી તા.૧૬ ઓકટોબરથી વનવિભાગનું વેકેશન પૂર્ણ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં ગણેશ ઉત્સવની ભાવભેર થતી ઉજવણી

જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ગણપતિ ઉત્સવની ઉજવણી થઈ રહી છે અને પૂજન, અર્ચન, આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. ગણેશ ભગવાનને પ્રસાદ, સત્ય નારાયણ ભગવાની કથા, બટુક ભોજન, ચુરમાના…

Breaking News
0

મધુરમ વિસ્તારમાં ગણપતિ ઉત્સવની થઈ રહેલી ધામધુમથી ઉજવણી – વિવિધ કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ શહેરનાં મધુરમ વિસ્તારમાં ગણપતિ ઉત્સવની ઉજવણી ખુબ જ ઉત્સાહભેર કરવામાં આવી રહી છે અને વિવિધ કાર્યક્રમો પણ ઉલ્લાસભેર ઉજવવામાં આવી રહ્યાં છે. પ્રમુખ પ્લાઝા મિત્ર મંડળ દ્વારા આ વર્ષે…

Breaking News
0

કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકતાઓની બેઠક

આગામી તા.૪ સપ્ટેમ્બરનાં રોજ ઓલ ઈન્ડીયા કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે આ પ્રવાસને લઈને આયોજન કરવા માટે કોંગ્રેસ કાર્યકતાઓની બેઠક યોજવામાં આવી રહી છે જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢમાં મધરાત્રે પોલીસનું કોમ્બીંગ

જૂનાગઢ રેન્જ આઈજી રાજકુમાર પાંડીયનના આદેશથી ગઈકાલે મોડીરાત્રીના ત્રણ જીલ્લાની પોલીસે જૂનાગઢમાં કોમ્બીંગ હાથ ધર્યુ હતુ અને અસામાજીક પ્રવૃતીને નાબુદ કરવાના ભાગરૂપે આ કોમ્બીંગ કરવામાં આવ્યુ હતુ. પોલીસ વિભાગના ઉચ્ચ…

Breaking News
0

સોમનાથ મહાદેવના સોશ્યમ મીડીયાના માધ્યમથી એક કરોડથી વધુ ભાવિકોએ દર્શન કર્યા

સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ સોશ્યલ મીડીયાના માધ્યમથી ૪૪ દેશોના એક કરોડથી વધુ ભાવિકોએ લીધો છે. શ્રાવણ માસ દરમ્યાન આ લાભ પ્રાપ્ત થયો છે. ડીઝિટલ લોકર સુવિધાનો પણ શ્રાવણ માસ…

Breaking News
0

જૂનાગઢમાં વરસાદના ઝાપટા

ગઈકાલે ગણેશ ચતુર્થીના દિવસથી જ જૂનાગઢ સહિત સોરઠમાં વરસાદી માહોલ સર્જાયો છે અને હળવાથી ભારે વરસાદના ઝાપટા પડી રહયા છે. આજે પણ સવારથી વરસાદ ઝરમરીયો વરસી રહયો હતો.

Breaking News
0

જૂનાગઢમાં ગણપતિ ઉત્સવની ઠેર ઠેર ઉજવણી

જૂનાગઢ શહેરમાં ૧૧૦ કરતાં વધારે સ્થળોએ ગણપતિ ઉત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગણેશ ચર્તુથીનાં પાવનકારીપર્વે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે જૂનાગઢ શહેરનાં અનેક વિસ્તારોમાં મોટા મંડપો ઉભા કરી અને…

Breaking News
0

જૂનાગઢનાં નરસિંહ મહેતાં સરોવરનાં સર્વાંગી વિકાસ માટે મેયરની ટીમ સજ્જ

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરનાં વિકાસની પ્રક્રિયા વેગવંતી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને દરખાસ્ત મોકલવામાં આવી છે. આ દરમ્યાન ગઈકાલે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલયની મુલાકાતે મહાનગરપાલિકાનાં…

1 2 3 4 12