Monthly Archives: August, 2017

Breaking News
0

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કેપ્ટન સતિષચંદ્ર વિરડાની નિમણુંક

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કેપ્ટન સતિષચંદ્ર વિરડાની નિમણુંક કરવામાં આવી છે આ નિમણુંકને કોંગ્રેસ પક્ષનાં કાર્યકતા, આગેવાનોએ આવકારી અને અભિનંદન સાથ શુભેચ્છા પાઠવવામાં આવી છે.

Breaking News
0

જૂનાગઢ ખાતે ૧૦૧ મણનાં મહાલાડુનું અલૌકિક આયોજન

મહારાષ્ટ્ર સોની યુવક મંડળ તથા પત્રકાર રાકેશભાઈ લખલાણી દ્વારા આ વર્ષે ગણપતિ ઉત્સવ ઉજવણી અંતર્ગત રંગમહેલ, છાયાંબજાર ખાતે ૧૦૧ મણ મહાલાડુનાં દર્શનનું અલૌકિક આયોજન કરવામાં આવેલ છે. રપ વર્ષથી ગણેશ…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં આજથી ગણેશ ચર્તુથીનાં પાવનપર્વે ગણપતિ ઉત્સવનો પ્રારંભ

જૂનાગઢ સહિત સોરઠમાં ગણેશ ચતુર્થીનાં આજનાં પાવનકારી પર્વે ગણપતિ ઉત્સવનો ભકતિભાવભેર પ્રારંભ કરવામાં આવ્યો છે અને ઠેર-ઠેર ગણપતિ ઉત્સવ ઉજવણી શરૂ થઈ છે.

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલથી ગણપતિ ઉત્સવની ઉજવણી થશે

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે અને ૧ર દિવસ સુધી ભગવાન ગણેશજીનું પુજન-અર્ચન-આરતી સહિતનાં કાર્યક્રમો યોજાશે.

Breaking News
0

પ્રેમાનંદજી વિદ્યામંદિર ખાતે સ્વ.અવિનાશ વ્યાસને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ

જૂનાગઢ બિલનાથ મંદિર પાસે આવેલ પ્રેમાનંદજી વિદ્યામંદિર ખાતે સ્વ.અવિનાશ વ્યાસને સ્મરણાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સંતો સહિતનાં અગ્રણીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Breaking News
0

લોલેશ્વર સરોવરમાં પ્રદુષિત પાણી છોડનાર આઠ કારખાનાને નોટીસ

જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં બનાવવામાં આવેલ લોલેશ્વર સરોવરમાં પ્રદુષિત પાણી છોડનારા આઠ કારખાનાને મનપા તંત્રએ નોટીસ પાઠવી છે.

Breaking News
0

પેન્શન, પાંચ દિવસનું અઠવાડીયુ, નવી ભરતી કરવા સહિતના મુદ્દે પોસ્ટ વિભાગની હડતાળ

પોસ્ટકર્મીઓની અનેક માંગણીઓનો ઉકેલ ન આવતા આખરે પોસ્ટકર્મીઓએ એક દિવસીય હડતલ પાડી કેન્દ્ર સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. પોસ્ટ વિભાગમાં કામ કરતા કર્મીઓના અનેક પ્રશ્નો છે જેના…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ ઉજવવા તૈયારી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની તૈયારી હાથ ધરવામાં આવી છે જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ભગવાન ગણેશજીની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે રૂ.પ૧ થી લઈ પ૧૦૦૦ સુધીની મુર્તિઓની ખરીદી થઈ…

Breaking News
0

જૂનાગઢમાં ભાગવત સપ્તાહ નિમિતે પોથીયાત્રા નીકળી

જૂનાગઢનાં રાજપોપટ પરિવાર દ્વારા રર થી ર૯ ઓગષ્ટ સુધી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે ત્યારે ગઈકાલે વિશાળ પોથીયાત્રા યોજવામાં આવી હતી.

1 2 3 4 5 12