Yearly Archives: 2018

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળ્યું

જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની એક મહત્વની બેઠક આજે મળી હતી આ બેઠકમાં શાસક પક્ષના પદાધીકારીઓ તેમજ કોંગ્રેસ પક્ષના પદાધીકારીઓ ઉપÂસ્થત રહ્યા હતા. ખાસ કરીને પ્રજાકીય પ્રશ્ને તેમજ શહેરના ગેરકાયદેસરના બાંધકામના…

Breaking News
0

જૂનાગઢ અને સોરઠમાં હજુ બે દિવસ લઘુત્તમ તાપમાન ૮ થી ૧૦ ડીગ્રી રહેશે

જૂનાગઢ અને સોરઠ પંથકમાં કાતીલ ઠંડીનો જાર સતત ચાલી રહ્યો છે ત્યારે હજુ બે દિવસ સુધી આ ઠંડી યથાવત રહેવાની અને લઘુત્તમ તાપમાન ૮ થી ૧૦ ડીગ્રી રહેશે તેવી આગાહી…

Breaking News
0

ઉપરકોટમાં આવતાં પ્રવાસીઓની સુરક્ષા માટે ગંભીર સવાલો – સી.સી.ટી.વી. કેમેરા લગાવવાની માંગણી

જૂનાગઢ શહેરના ઐતીહાસીક ઉપરકોટની મુલાકાતે લાખો પ્રવાસીઓ આવે છે જ્યારે આ પ્રવાસીઓની સુરક્ષા માટે ગંભીર સવાલો ઉઠયા છે. ઉપરકોટમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવાની માંગણી ઉઠી છે.

Breaking News
0

સિંહ દર્શન માટે વિદેશીઓ પાસેથી તગડી ફી લેવામાં આવતી હોવાની ફરીયાદ

સાસણમાં સિંહ દર્શન માટે આવતા વિદેશી પ્રવાસીઓ પાસેથી તગડી ફી વસુલવામાં આવી રહ્યાની વ્યાપક ફરીયાદ ઉઠવા પામી છે અને ખેડૂત હીત રક્ષક સમીતી દ્વારા આ અંગે રજુઆતો કરવામાં આવી છે.

Breaking News
0

દાતારના મહંત વિઠ્ઠલબાપુનું નિધન, ભીમબાપુની મહંત પદે ચાદરવિધી

ઉપલા દાતાર બાપુની જગ્યાના મહંત વિઠ્ઠલબાપુનું નિધન થયું હતું જેની જાણ થતાં સંતો તેમજ અનુયાયીઓ દોડી ગયા હતા અને વિઠ્ઠલબાપુના પાર્થિવદેહને તેમના ગુરૂ પટેલબાપુની સમાધીની બાજુમાં જ સમાધી આપવામાં આવી…

Breaking News
0

જૂનાગઢની વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલમાં ‘ઉત્કર્ષ’ વાર્ષિકોત્સવ – ૨૦૧૮ની ઉજવણી

જુનાગઢ સ્થિત ઝાંઝરડા રોડ ખાતે આવેલ જૂનાગઢની નામાંકિત વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ તથા પુલકિત ઉચ્ચતર માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ૨૩ ડિસેમ્બરના રોજ “ઉત્કર્ષ” વાર્ષિકોત્સવની ઉજવણી યમુનાવાડી ખાતે કરવામાં આવેલ હતી. તેમાં…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનો ર૦ કરોડનો ટેક્ષ બાકી

જૂનાગઢ મહાનગરપાલિકાનો ર૦ કરોડથી વધુનો હાઉસટેક્ષ બાકી છે અને જૂનાગઢની જનતા પાસે લેણા ટેક્ષની વસુલાત કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા ૪ કર્મચારીઓની કુલ ૪ ટીમો બનાવવામાં આવી છે આમ…

Breaking News
0

ભવનાથને ઈકો સેન્સીટીવ ઝોનમાંથી મુકત કરવા માંગણી

મહા શીવરાત્રીના મેળામાં ઉતારા મંડળને પડતી મુશ્કેલીઓ અંગે જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીને રજુઆત કરવામાં આવી છે અને આ સાથે ભવનાથને ઈકો સેન્સીટીવ ઝોનમાંથી મુકત કરવાની માંગણી પણ કરવામાં આવી…

Breaking News
0

ભારતીય સેનામાં આહિર રેજીમેન્ટની માંગ બુલંદ બનાવાઈ

ભારતીય સેનામાં આહિર રેજીમેન્ટની માંગણી બુલંદ બનાવવામાં આવી છે અને જૂનાગઢ જીલ્લા જન અધિકાર મંચના કન્વીનીયર પ્રતાપભાઈ વાળાના માર્ગદર્શન હેઠળ એક રેલી પણ યોજવામાં આવી હતી.

Breaking News
0

ગૌમુખી તથા રાવતેશ્વર ધર્માલયનાં મહંત તરીકે મહામંડલેશ્વર કૈલાસાનંદજીની વરણી

પ્રયાગ ખાતે અÂગ્ન પીઠાધિશ્વર પરમપુજય શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમહંત રામકૃષ્ણાનંદજીની અધ્યક્ષતામાં પંચઅÂગ્ન અખાડાનાં કાર્યકારી અધ્યક્ષ શ્રી મુકતાનંદજીની ઉપÂસ્થતિમાં બ્રહ્મચાર્યોની સહમતી સાથે બિલખા રાવતેશ્વર ધર્માલય ટ્રસ્ટ ગૌશાળા તથા ગૌમુખીનાં મહંતની જવાબદારી…

1 2 3 66