ભારતીય જનતા પાર્ટીનાં રાજમાં પેટ્રોલ અને ડિઝલનાં ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે શનિ-રવિનાં આ દિવસોમાં પેટ્રોલમાં ૩ર પૈસા અને ડિઝલમાં ૩૪ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે.
જૂનાગઢ શહેરમાં આજે વૈભવ ફાટક કોઈ કારણસર તુટી પડયું હતું જા કે આજ સમયે ટ્રેન પસાર થવાનો સમય હોય જેથી બંને બાજુ ટ્રાફિક થંભી ગયો હતો અને સદભાગ્યે કોઈને ઈજા…
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડે ભર ઉનાળે વીજ ગ્રાહકોમાં ઠંડી પ્રસરાવી દે તેવી જાહેરાત કરી છે. આગામી નવા વીજ બીલથી મીટરભાડું નાબુદ કરી દીધું છે અને જેનો લાભ સૌરાષ્ટ્રનાં પ૦…
જૂનાગઢ નજીક આવેલાં ઉમાધામ ગાંઠીલા ખાતે આજે પાટોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે આ પાટોત્સવમાં ૧૧ કુંડી યજ્ઞ યોજાયો છે જેમાં સાંજે પ કલાકે બીડું હોમાશે તેમજ મહાઆરતીનો કાર્યક્રમ…
દેશભરનાં લોકોને માટે આનંદદાયક સમાચાર છે કે હવામાન વિભાગનાં નિષ્ણાંતે વર્તારો રજુ કરતાં જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું સારૂં રહેશે અને તા.ર૧ થી રપ મે સુધીમાં વરસાદ પડશે અને…
જૂનાગઢમાં ગાર્ડન કાફે ખાતે સાયન્સ મ્યુઝીયમ નિર્મિત ઉપરકોટ હૈ ર્ઙ્ઘિહ ડ્રોન ડોક્યુંમેન્ટરીને ખુલ્લી મુકવામાં આવી હતી અને પ્રદર્શિત કરવામાં આવી હતી. આ તકે જૂનાગઢ ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોશી, ધારાસભ્યશ્રી જવાહરભાઇ ચાવડા…
જૂનાગઢમાં છેલ્લાં કેટલાંય દિવસથી મહતમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તાપમાનનો પારો ૪૦ ડિગ્રી પાર કરી જાય છે જૂનાગઢમાં ગઈકાલે ૪૧.પ ડિગ્રી તાપમાન હતું અને કાળઝાળ ગરમી વરસી રહી…
જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલાં એટીએમનાં દરવાજા બંધ જાવા મળી રહ્યાં છે અને રૂ.૧૦ કરોડની જાવક સામે રૂ.ર કરોડ પણ બેન્કમાં આવતાં નથી તેવા સંજાગોમાં એટીએમનાં દરવાજા બંધ જાવા મળે…
સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરનો તિથી પ્રમાણે આજે પાટોત્સવ છે. તા.૧૧મી મે ૧૯પ૧ અને તે સમયની વૈશાખ સુદ પાંચમનાં રોજ ભારતનાં તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદનાં હસ્તે સવારે ૯.૪૬ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ…