Monthly Archives: May, 2018

Breaking News
0

મોંઘવારીની માયાજાળ વચ્ચે આજે મોદી સરકારની ચોથી વર્ષગાંઠ

કેન્દ્રની ભાજપ સરકારને ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે અને આજે ચોથી વર્ષગાંઠ છે ભાજપ દ્વારા સમગ્ર દેશમાં ર૬ એપ્રિલથી ૧૧ જુન સુધી વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવી રહેલ…

Breaking News
0

સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત જૂનાગઢમાં ૧૧૦ પ્રજ્ઞાચક્ષુઓ ચેસ રમ્યાં

જૂનાગઢનાં રૂપાયતન સંસ્થા ખાતે પ્રજ્ઞાચક્ષુઓ માટે ઓપન ગુજરાત ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો શુક્રવારથી પ્રારંભ થયો છે અને રવિવારનાં રોજ આ સ્પર્ધા પૂર્ણ થશે જેમાં ૧૧૦ પ્રજ્ઞાચક્ષુઓ…

Breaking News
0

ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળની કરાયેલી રચના

ગુજરાત સરકારે ગિરનારને પવિત્ર યાત્રધામ તરીકે જાહેર કર્યું છે અને તેનાં સર્વાંગી વિકાસ માટેની યોજના હાથ ધરવામાં આવી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળની રચના કરી…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં તડાફડી

જૂનાગઢ તા.રપ જૂનાગઢ મનપાની જનરલ બોર્ડની એક મહત્વની બેઠક આજે ૧૧ કલાકે કોર્પોરેશન ખાતે મળી હતી આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્ને શાસકપક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી થઈ હતી એક તકે તો…

Breaking News
0

દેશનાં ૮ રાજયોનાં ર૩ શહેરોમાં અતિશય ગરમી

ઉતર અને મધ્ય ભારતનાં રાજયોમાં આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે. દેશનાં ૮ રાજયોનાં ૩૬ શહેરોમાં ગરમીનો પારો ૪૪ ડીગ્રીને પાર કરી ગયો છે. સોલર રેડીએશનને કારણે આ ગરમી પડી રહી…

Breaking News
0

કર્ણાટકમાં આજે કુમાર સ્વામીની આકરી કસોટી

કર્ણાટકમાં મુખ્યમંત્રી પદે બિરાજેલા એચ.ડી.કુમાર સ્વામીનાં વિશ્વાસ અને શકિતનું પ્રદર્શન આજે થયું છે અને કુમારસ્વામીની આખરી કસોટી રૂપ કાર્યવાહી હાથ ધરાઈ છે.

Breaking News
0

વંથલી તાલુકાનાં વાડલા ગામે જળસંચયનાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી રહ્યાં ઉપÂસ્થત – સભા સંબોધી

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે વંથલી તાલુકાનાં વાડલા ગામે સુઝલામ સુફલામ જળ અભિયાનનાં કાર્યક્રમમાં ખાસ ઉપÂસ્થત રહ્યાં હતા આ તકે સંતો-મહંતો, પદાધિકારીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં મુખ્યમંત્રીશ્રીએ ખેડુતો, ગ્રામજનો અને જળ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં પુરૂષોતમ માસની ભાવભેર થઈ રહેલ ઉજવણી

જૂનાગઢ અને સોરઠ પંથકમાં પવિત્ર પુરૂષોતમ માસની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ભાવિક-ભકતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહી અને લાભ લઈ…

Breaking News
0

મીટરગ્રેજ ટ્રેનનાં સમયમાં ફરેફારનાં કારણે ટ્રાફિકમાં વધારો

જૂનાગઢ શહેરમાં ઘણાં લાંબા સમયથી ટ્રાફિક સમસ્યા અને ખાસ કરીને રેલ્વે ફાટકોને કારણે લોકોને ટ્રાફિક સમસ્યાની પીડા ભોગવવી પડી રહી છે. આ દરમ્યાન રાત્રીનાં વન્ય પ્રાણીનાં અકસ્માત વધતાં મીટરગ્રેજ ટ્રેનનાં…

Breaking News
0

જાણીતાં ફિલ્મ અભિનેતા ગોવિંદાએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા

સુપ્રસિધ્ધ યાત્રાધામ એવાં સોમનાથ મહાદેવ મંદિરે ગઈકાલે જાણીતાં ફિલ્મસ્ટાર અને પૂર્વ સાંસદ ગોવિંદા તેમની પુત્રી ટીના સાથે સોમનાથ મહાદેવનાં દર્શને આવ્યા હતા અને અભિષેક પુજા અર્ચના કરી હતી.

1 2 3 4 8