Monthly Archives: May, 2018

Breaking News
0

વિસાવદરમાં બે પીએસઆઈ સહિત છ કર્મચારીની ધરપકડ નહીં થાય તો આંદોલન

વિસાવદરની યુવતિને મૃત્યું માટે મજબુર કરવાનાં ગુનામાં સંડોવાયેલાં બે ફોજદાર સહિતનાં પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ ગુનો દાખલ થયાને ૭ દિવસ બાદ પણ ધરપકડ નથી થઈ ત્યારે ગઈકાલે વિસાવદરનાં સમસ્ત મુÂસ્લમ સમાજ…

Breaking News
0

સોરઠમાં વહેલી સવારે વાદળો છવાયા

જૂનાગઢ અને સોરઠ તેમજ સૌરાષ્ટ્રમાં છેલ્લાં ત્રણ સપ્તાહથી હિટવેવ જેવી Âસ્થતિ પ્રવર્તી રહી છે. ૪ર ડીગ્રીથી વધારે તાપમાન રહે છે. ત્યારે આજે વહેલી સવારે આકાશમાં વાદળો છવાયા હતા અને ઠંડકભર્યું…

Breaking News
0

ધોરણ-૧૦ની પરિક્ષાનું ર૮મીએ પરિણામ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-૧૦ની પરિક્ષાનું પરિણામ ર૮ મેનાં રોજ જાહેર કરવામાં આવશે અને ધોરણ-૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનામાં અંતમાં જાહેર થશે.

Breaking News
0

સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં નકલી બિયારણનો કારોબાર

સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં નકલી બિયારણનો કારોબાર ધમધમતો હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. સિઝન આવી રહી છે ત્યારે આવા નકલી બિયારણો બજારમાં આવી ગયા છે ત્યારે તેની સામે ખેડુતે ચોકસાઈ રાખવા અપીલ…

Breaking News
0

જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની ઉપર પોલીસમેનનો હુમલો ઃ ફરીયાદ

જામનગર ખાતે જાણીતાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા ઉપર પોલીસ કોન્સ્ટેબલે હુમલો કરતાં ચકચાર જાગી ઉઠી છે. વાહન અથડાવવાની બાબતે બોલાચાલી બાદ કોન્સ્ટેબલે હુમલો કર્યો હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાઈ છે…

Breaking News
0

ગુજરાતમાં પેટ્રોલનાં ભાવો ભડકે બળ્યાં

પેટ્રોલ અને ડિઝલનાં ભાવો સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં પેટ્રોલ ૮૦ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. જેને કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સતત વધી રહેલાં પેટ્રોલ અને ડીઝલનાં…

Breaking News
0

જૂનાગઢમાંથી વાહનચોરને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ ડીઆઈજી ડો.રાજકુમાર પાંડિયન અને જીલ્લા પોલીસવડા નિલેશ જાંજડીયાનાં માર્ગદર્શન હેઠળ એલસીબીનાં પીઆઈ આર.કે.ગોહિલ અને સ્ટાફે ઝાંઝરડા ગરનાળા નજીકથી એક શખ્સને ઝડપી લઈ તેની આકરી પુછપરછ કરતાં ૧૬ જેટલાં વાહનની…

Breaking News
0

જૂનાગઢ ખાતે પર્વતારોહણમાં એડવેન્ચર બેઝીક કોર્ષ સંપન્ન થયો

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર આયોજીત અને પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રવર્તારોહણ તાલીમ કેન્દ્ર સંચાલિત સરકારી એડવેન્ચર કેસ તાજેતરમાં સંપન્ન થયો હતો અને રાજયનાં વિવિધ જીલ્લામાંથી આવેલાં ૬પ બાળકો અને…

Breaking News
0

કર્ણાટક વિધાનસભા ગૃહમાં બહુમતિ સાબીત નહી કરી શકતા ઃ યેદીયુરપ્પાએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું

કર્ણાટક વિધાનસભાની ચુંટણી પરીણામ જાહેર થયા બાદ ભાજપના મુખ્યમંત્રી બી.એસ.યેદીયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. દરમ્યાન કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા વિરોધ થતા સુપ્રીમ કોર્ટ દ્વારા ભાજપના સીએમ યેદીયુરપ્પાને ફલોર…

1 2 3 4 5 8