Monthly Archives: May, 2018

Breaking News
0

૬ મે સુધી તાપમાન ૪૧ થી ૪ર ડીગ્રી રહેશે

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને અÂગ્નવર્ષા થઈ રહી છે ત્યારે હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આગામી તા.૬ મે સુધી તાપમાન ૪૧ થી ૪ર ડીગ્રી રહેશે.

Breaking News
0

જૂનાગઢમાં સ્વામિનારાયણ સુવર્ણ મુખ્યમંદિર ખાતે રાધારમણ દેવનાં પાટોત્સવની ઉજવણી

જૂનાગઢ જવાહર રોડ Âસ્થત શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે આજ તા.ર-પ-૧૮ ને બુધવાર વૈશાખ વદ-ર ના દિવસે જૂનાગઢવાસી શ્રી રાધારમણ દેવનો ૧૯૦ માં વાર્ષિક પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી…

Breaking News
0

જૂનાગઢમાં છરીનાં ઘા ઝીંકી યુવાનની હત્યા

જૂનાગઢનાં હાઉસીંગ બોર્ડમાં રહેતી અને રિસામણે બેઠેલી પરણિતાને મળવા જતાં મહાદેવગીરી રાજનગીરી મેઘનાથી (ઉ.વ.૧૯)ને પરણિત યુવતીનાં પતિ જયદિપ મેઘનાથી જાઈ જતાં તેને છરીનાં આડેઘડ ઘા ઝીંકી અને ગંભીર રીતે ઘાયલ…

Breaking News
0

હત્યાનાં આરોપીઓને ડીપોર્ટ કરતાં પહેલાં લંડનનાં જેલ એક્ષ્પર્ટ જૂનાગઢ જીલ્લા જેલની મુલાકાત લીધી

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાનાં માણેકવાડા પાસે કારમાંથી ૧૧ વર્ષનાં બાળકનું અપહરણ કરી અને હત્યાનો એક બનાવ ર૦૧૭માં ફેબ્રુઆરી માસમાં બનવા પામ્યો હતો. આ બનાવમાં લંડનમાં રહેતી મહિલા સહિત બે આરોપીઓને…

Breaking News
0

જૂનાગઢમાં રાજગોર સમાજનાં સમુહલગ્ન સંપન્ન

ભવનાથ તળેટી ખાતે રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા સમુહલગ્ન અને યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવેલ હતું. સનાતન ધર્મશાળા ખાતે યોજાયેલાં આ પ્રસંગે નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડયા હતાં જયારે પ…

Breaking News
0

જૂનાગઢમાં સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરે રાધારમણ દેવનો પાટોત્સવ ઉજવાશે

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલાં સ્વામીનારાયણ સુર્વણ મુખ્ય મંદિરે આવતીકાલ તા.ર મે નાં રોજ રાધારમણ દેવનો ૧૯૦મો વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે તેમજ આજે યજ્ઞનો પ્રારંભ થયો છે અને સાંજે…

1 6 7 8